શોધખોળ કરો

Bipasha Basu Pregnancy: લગ્નના છ વર્ષ બાદ માતા બનશે આ હોટ એક્ટ્રેસ, બેબી બમ્પને કિસ કરતો જોવા મળ્યો પતિ

Bipasha Basu Pregnancy: ફેન્સને ખુશખબર આપતા બિપાશાએ તેના કેપ્શનમાં લખ્યું, એક નવો સમય, એક નવો તબક્કો, અમારા જીવનમાં એક નવો પ્રકાશ ઉમેરાયો છે, આ ક્ષણ અમને ઘણી ખુશીઓ આપી છે.

Bipasha Basu Announce Pregnancy: બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે આખરે માતા-પિતા બનવાની સત્તાવાર જાહેરાત કરી છે. બોલિવૂડ એક્ટ્રેસ બિપાશાએ તેના સોશિયલ મીડિયા પર બેબી બમ્પની તસવીરો શેર કરી છે. આ ફોટોમાં બિપાશાની સાથે કરણ સિંહ ગ્રોવર પણ જોવા મળી રહ્યો છે. બંને ખુબ ખુશ દેખાઈ રહ્યા છે. ફોટોમાં તેના પતિ કરણ સિંહ ગ્રોવરે બેબી બમ્પ પર હાથ મૂક્યો છે. બિપાશા બાસુએ તેની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેની ગર્ભાવસ્થાના સમાચારની પુષ્ટિ કરી છે. થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે બિપાશા માતા બનવા જઈ રહી છે અને આ પોસ્ટ સાથે હવે આ સમાચારની પુષ્ટિ થઈ ગઈ છે.

View this post on Instagram
 
A post shared by bipashabasusinghgrover (@bipashabasu)

બિપાશાએ શું લખ્યું

ફેન્સને ખુશખબર આપતા બિપાશાએ તેના કેપ્શનમાં લખ્યું, એક નવો સમય, એક નવો તબક્કો, અમારા જીવનમાં એક નવો પ્રકાશ ઉમેરાયો છે, આ ક્ષણ અમને ઘણી ખુશીઓ આપી છે. અમે એકબીજાને મળ્યા અને ત્યારથી અમે બે બની ગયા. બસ અમારા બંને માટે ઘણો પ્રેમ, અમારા માટે થોડો અન્યાય થયો, પણ બહુ જલ્દી...અમે બે થી ત્રણ થવાના છીએ..અમારા પ્રેમ સાથે એક નવી શરૂઆત, અમારું બાળક જલ્દી અમારી સાથે હશે અને અમારું સુંદર જીવન પણ. આપ સૌનો આભાર, આપના બિનશરતી પ્રેમ, પ્રાર્થના અને શુભેચ્છાઓ બદલ આભાર.

View this post on Instagram
 
A post shared by bipashabasusinghgrover (@bipashabasu)

2016માં કર્યા હતા લગ્ન

બિપાશા અને કરણ એક ફિલ્મના સેટ દરમિયાન મળ્યા હતા અને આ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા અને થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ આખરે બંનેએ વર્ષ 2016માં લગ્ન કરી લીધા હતા. આ લગ્ન બંગાળી રીતિ-રિવાજો  મુજબ થયા હતા. ખાસ વાત એ છે કે લગ્નના 6 વર્ષ બાદ આ કપલ હવે માતા-પિતા બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

Embed widget