શોધખોળ કરો

'કેટો ડાયેટ' કરી રહેલી આ હૉટ એક્ટ્રેસનું મોત, જાણો કેટો ડાયેટના કારણે શું થયું શરીરને નુકસાન?

મિષ્ટી મુખર્જી છેલ્લા કેટલાય સમયથી કિડની સંબંધિત સમસ્યા સામે ઝઝૂમી રહી હતી. તેને ઇલાજ પણ ચાલી રહ્યો હતો. એક્ટ્રેસે શુક્રવારે રાત્રે બેગ્લુરુમાં છેલ્લો શ્વાસ લીધો હતો

મુંબઇઃ એક્ટ્રેસ મિષ્ટી મુખર્જીનુ નિધન થઇ ગયુ છે. એક્ટ્રેસ થોડાક ફિલ્મોમાં કામ કર્યુ છે. આની સાથે તેને કેટલાક આઇટમ નંબર્સ પણ કર્યા હતા, મિષ્ટી મુખર્જીના અચાનક નિધનથી તેના ફેન્સને આઘાત લાગ્યો છે. એક્ટ્રેસનુ મોત કેટો ડાયેટના કારણે થયુ છે, મિષ્ટી મુખર્જી છેલ્લા કેટલાય સમયથી કિડની સંબંધિત સમસ્યા સામે ઝઝૂમી રહી હતી. તેને ઇલાજ પણ ચાલી રહ્યો હતો. એક્ટ્રેસે શુક્રવારે રાત્રે બેગ્લુરુમાં છેલ્લો શ્વાસ લીધો હતો. રિપોર્ટમાં પ્રમાણે જાણવા મળ્યુ છે કે અભિનેત્રી છેલ્લા કેટલાય સમયથી ગુર્દાથી જોડાયેલી બિમારીથી પીડિત હતી. સુત્રોનુ માનીએ તો કિડની ફેલ થવાના કારણે નિધન થયુ. એક્ટ્રેસ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા એક દાયકાથી એક્ટિવ હતી, તેને વર્ષ 2012માં ફિલ્મી કેરિયર શરૂ કરી હતી, આ પછી તેને કેટલીક ફિલ્મો અને આઇટમ સોન્ગમાં દેખાઇ ચૂકી હતી, પરંતુ કોઇ મોટા પ્રૉજેક્ટ્સમાં કામ ન હતુ મળ્યુ. શું છે કીટી ડાયટ? કિટોજેનિક ડાયટ એક ઉચ્ચ ફેટ, પર્યાપ્ત પ્રૉટીન, કમ કાર્બોહાઇડ્રેટ વાળો આહાર હોય છે. જેનો ઉપયોગ ખાસ કરીને બાળકોમાં મિર્ગીના ઇલાજ માટે કરવામાં આવે છે. આહાર શરીરને કાર્બોહાઇડ્રેટની જગ્યાએ ફેટ સળગાવવા માટે કરે છે. જોકે, ઠીક રીતે ઉપયોગ ના કરવાથી તેની સાઇડ ઇફેક્ટ પણ થાય છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે
Maatrubhumi Trailer Out: 'માતૃભૂમિ'નું શાનદાર ટ્રેલર રીલિઝ, સલમાનનો જોવા મળ્યો દમદાર અંદાજ
Maatrubhumi Trailer Out: 'માતૃભૂમિ'નું શાનદાર ટ્રેલર રીલિઝ, સલમાનનો જોવા મળ્યો દમદાર અંદાજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
USમાં સર્જાયેલ ફ્લાઇટસ વિક્ષેપની ભારત હવાઇ વ્યવહાર પર અસર, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી
USમાં સર્જાયેલ ફ્લાઇટસ વિક્ષેપની ભારત હવાઇ વ્યવહાર પર અસર, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ
અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 
Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 
Embed widget