બરફના પાણીમાં નેહા શર્માનો રેડ મોનોકિનીમાં હોટ અંદાજ, વાયરલ થયો વીડિયો
નેહા શર્મા રેડ મોનોકિની પહેરીને બરફના પાણીમાં સ્નાન કરતી જોવા મળી છે. નેહા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે.
Actress Neha sharma: નેહા શર્મા રેડ મોનોકિની પહેરીને બરફના પાણીમાં સ્નાન કરતી જોવા મળી છે. નેહા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. એક્ટ્રેસનું હોટ ફિગર જોઈને ચાહકો તેના દિવાના બન્યા છે. રેડ મોનોકિનીમાં નેહા શર્મા ખૂબ જ હોટ લાગી રહી છે. એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસ મોનોકિનીમાં બરફના ટુકડાઓ નાખેલા ડ્રમમાં ચીલ કરતી જોવા મળે છે. એક્ટ્રેસના હોટ ફિગરે ચાહકોને દિવાના બનાવી દિધા છે. ચાહકો વીડિયોમાં તેનો આ કાતિલ અંદાજ જોઈ દિવાના બની ગયા છે. રેડ મોનોકિનીએ બર્ફીલા પાણીમાં આગ લગાવી દીધી છે. તેના સુંદર ચહેરા પર સ્મિત દરેક હૃદયને સ્પર્શી રહ્યું છે. તેનો આ વીડિઓ જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
નેહાના ફેન ફોલોઈંગનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 17 મિલિયન લોકો તેને ફોલો કરે છે. ચાહકો પણ એક્ટ્રેસના દરેક લૂકને લાઈક કરે છે. નેહા શર્મા પોતાના ફિટ રાખવા માટે જિમ જાય છે. બોલીવૂડ એક્ટ્રેસ નેહા શર્મા તેની ફિટનેસને લઈ ખૂબ જ સજાગ રહે છે. અભિનેત્રી ફિટ રહેવા માટે દરરોજ જિમ અને યોગા કરે છે. એક્ટ્રેસના જિમ લૂકની તસવીરો દરરોજ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ચાહકો પણ તેના શાનદાર જિમ લૂકને પસંદ કરે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram