શોધખોળ કરો

Pregnancy: પ્રેગનન્સી સ્ટ્રગલથી પરેશાન થઇ આ હૉટ એક્ટ્રેસ, બોલી- હું કંટાળી ગઇ, થાકી ગઇ છું હવે........

હાલના સમયમાં બેડ રેસ્ટ પર રહેલી એક્ટ્રેસ બિપાશા બાસુએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે એક બપેડ પર સુતેલી દેખાઇ રહી છે

Mom to be Bipasha Basu: બંગાળી એક્ટ્રેસ અને બ્યૂટી ક્વિન બિપાશા બાસુ (Bipasha Basu) અને કરણ સિંહ ગ્રૉવર (Karan Singh Grover)ના ઘરે જલદીથી કિલકલરિયાં ગૂંજવાનવી છે. હાલમાં આ કપલ પોતાના બેબી માટે ખુબ એક્સાઇટેડ છે. વળી, બિપાશા બાસુ પણ પોતાની પ્રેગનન્સીને ખુબ એન્જૉય કરી છે. અત્યારે એક્ટ્રેસની ડિલીવરી ડેટ ખુબ નજીક આવી ચૂકી છે. તાજેતરમાં જ મૉમ ટૂ બી બિપાશા બાસુએ પોતાની ઇન્સ્ટા સ્ટૉર પર એક ખાસ પૉસ્ટ લખી હતી, તેને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. 

બેડ રેસ્ટ પર છે બિપાશા બાસુ 
હાલના સમયમાં બેડ રેસ્ટ પર રહેલી એક્ટ્રેસ બિપાશા બાસુએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે એક બપેડ પર સુતેલી દેખાઇ રહી છે. વીડિયોની સાથે તેને લખ્યુ- બેડરેસ્ટ મજેદાર નથી, જ્યારે બેબીના આવવાના સમય પહેલા તમારી પાસે આટલુ બધુ કામ હોય.

View this post on Instagram
 
A post shared by Bipasha Basu (@bipashabasu)

બિપાશા બાસુએ આ સ્ટૉરી પરથી સ્પષ્ટ કહી દીધુ છે કે, તે અત્યારે બેડ રેસ્ટ કરીને કરીને કંટાળી ગઇ છે, તેને બેડ રેસ્ટ બિલુકલુ પસંદ નથી આવી રહ્યો છે.

બિપાશા બાસુના વર્કફ્રેન્ટની વાત કરીએ તો તે છેલ્લીવાર ક્રાઇમ થ્રિલર ફિલ્મ ડેન્જરસમાં દેખાઇ હતી. જે એમએક્સ પ્લેયર પર રિલીઝ થઇ હતી. હાલમાં એક્ટ્રેસ પોતાના પ્રેગનન્સી ફેઝમાં બિઝી છે. 

View this post on Instagram
 
A post shared by Bipasha Basu (@bipashabasu)

View this post on Instagram
 
A post shared by Bipasha Basu (@bipashabasu)

View this post on Instagram
 
A post shared by Bipasha Basu (@bipashabasu)

View this post on Instagram
 
A post shared by Bipasha Basu (@bipashabasu)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Embed widget