શોધખોળ કરો

રકુલ પ્રીત સિંહ આ એક્ટરને પ્રેમમાં પડી, ખુદ કર્યો પોતાના પ્રેમીનો ખુલાસો, જાણો કોણ છે ?

ગયા વર્ષે રકુલ પ્રીત સિંહે પોતાના જન્મદિવસ પર એક તસવીર શેર કરીને એ વાતનો સંકેત આપ્યો હતો કે, એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ અને તે બન્ને રિલેશનશીપમા છે

Rakul Preet Singh Relationship : ફિલ્મ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે ઘણા સમયના ડેટિંગ બાદ પોતાના પ્રેમી અંગે ખુલાસો કર્યો છે. રકુલ પ્રીત સિંહે પોતાના રિલેશનશીપને ઓફિશિયલ કર્યુ છે, તે એક્ટર અને પ્રૉડ્યૂસર જેકી ભગનાની સાથે રિલેશનશીપમાં છે. ખાસ વાત છે અવાર નવાર બન્ને એકબીજા સાથે ફરતા જોવા મળ્યા હતા, પરંતુ હવે તેમને પોતાના અફેરને જાહેરમાં લાવી દીધુ છે. 

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રકુલ પ્રીત સિંહે પોતાના જન્મદિવસ પર એક તસવીર શેર કરીને એ વાતનો સંકેત આપ્યો હતો કે, એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ અને તે બન્ને રિલેશનશીપમા છે. 

રકુલ પ્રીત સિંહે પણ આ પૉસ્ટને રીપૉસ્ટ કરી હતી, રકુલ પ્રીત સિંહ જેકી ભગનાનીને પોતાની લાઇફની બેસ્ટ ગિફ્ટ ગણાવી હતી. ખાસ વાત છે કે રકુલ પ્રીત સિંહનુ રિલેશન ઓફિશિયલ થયા બાદ હવે એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે આ વાત પર મહોર મારી દીધી છે. 

View this post on Instagram
 
A post shared by Rakul Singh (@rakulpreet)

ઇન્ટરવ્યૂમાં રકુલ પ્રીત સિંહે બતાવ્યુ કે અમે પહેલાથી આમારા રિલેશનશીપને જાહેર કરવા માટેનુ પ્લાનિંગ કરી રહ્યાં હતા, હું ઇચ્છતી હતી જેકી ભગનાની તરફથી મારા માટે કોઇ ખાસ શબ્દો આવશે. રકુલ પ્રીત સિંહે કહ્યું કે હું ન હતી જાણતી કે જેકી મને કવિતાથી વિશ કરશે.  અમે બન્ને એવુ વિચારતા હતા કે રિલેશનશીપમાં છીએ તો આ બધુ શું છુપાવવાનુ. પરંતુ હવે અમારુ રિલેશનશીપ પબ્લિક થઇ ગયુ છે અને અમે કંઇ જ છુપાવવા માંગતા નથી. 

રકુલ પ્રીત સિંહ આ એક્ટરને પ્રેમમાં પડી, ખુદ કર્યો પોતાના પ્રેમીનો ખુલાસો, જાણો કોણ છે ?

આ પણ વાંચો---

Coronavirus New Cases: છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કોરોના કેસ આવ્યા, ઓમિક્રોન કેસ 8 હજારને પાર

ગુજરાતમાં PSI-LRDની પરીક્ષા આપ્યા વિના પાસ કરાવવાના નામે યુવતીએ પ્રેમી સાથે મળીને ખંખેર્યા લાખો રૂપિયા, જાણો કઈ રીતે ઝડપાયાં ?

'મે પહેલીવાર શરીર સુખ માણ્યુ તું તો અસહ્યય દુઃખાવો થયો હતો ને પછી......'- કઇ મૉડલે જાહેરમાં કર્યો આવો ખુલાસો

NVS Recruitment 2022: નવોદય વિદ્યાલયમાં 1925 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, 10મા, 12મા અને સ્નાતક પાસ યુવાનો માટે તક

NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી

Embed widget