શોધખોળ કરો

Rhea Chakraborty: શું સુશાંત સિંહને ડ્રેસ આપતી હતી રિયા ચક્રવર્તી? વર્ષો બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો

Rhea Chakraborty On Sushant Singh Rajput: બોલિવૂડના દમદાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને ત્રણ વર્ષ થઈ ગયા છે. પરંતુ આજે પણ ચાહકો સોશિયલ મીડિયા દ્વારા સુશાંત માટે ન્યાયની માંગ કરે છે.

Rhea Chakraborty On Sushant Singh Rajput: બોલિવૂડના દમદાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને ત્રણ વર્ષ થઈ ગયા છે. પરંતુ આજે પણ ચાહકો સોશિયલ મીડિયા દ્વારા સુશાંત માટે ન્યાયની માંગ કરે છે. વાસ્તવમાં, અભિનેતાએ 2020 માં પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. અભિનેતાની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનું નામ તેના મૃત્યુ સાથે જોડાયેલા ડ્રગ કેસમાં સામે આવ્યું હતું. જેના કારણે રિયાને 28 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. હવે ત્રણ વર્ષ બાદ અભિનેત્રીએ આ મુદ્દે ખુલીને વાત કરી છે. જાણો તેણે શું કહ્યું.

શું રિયાએ સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ આપ્યું હતું?

વાસ્તવમાં, આ દિવસોમાં રિયા ચક્રવર્તી ટીવી રિયાલિટી શો એમટીવી રોડીઝમાં ગેંગ લીડર તરીકે જોવા મળે છે. આ દરમિયાન, ઈન્ડિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં, અભિનેત્રીએ સુશાંત સિંહના મૃત્યુ સાથે જોડાયેલા ઘણા પ્રશ્નોના ખુલ્લેઆમ જવાબ આપ્યા અને જણાવ્યું કે અભિનેતાના મૃત્યુ પછી લોકો તેને કેવી રીતે જોવા લાગ્યા. જો કે, જ્યારે ડ્રગ્સની વાત આવી ત્યારે અભિનેત્રીએ વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

View this post on Instagram
 
A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

સુશાંતના મૃત્યુ પછી રિયાનું જીવન કેવું હતું?

અભિનેત્રીએ કહ્યું કે, હું આ બધી વાતો સાંભળીને કંટાળી ગઈ છું. તેથી જ હું ડ્રગ્સ વિશે વાત કરવા માંગતી નથી. હું NCB વિશે વાત કરવા માંગતી નથી અને ન તો હું CBI વિશે વાત કરીશ. રિયાએ આગળ કહ્યું કે, જ્યારે હું લોકો સાથે વાત કરું છું, ત્યારે હું તેમના મનમાંના વિચારો પણ વાંચું છું. તેઓ મારી તરફ જુએ છે અને વિચારે છે કે હું ગુનેગાર દેખાઉં છું કે નહીં. જોકે હવે આ બધી બાબતોથી મને કોઈ ફરક પડતો નથી. તમને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તી રોડીઝ દ્વારા સુશાંત સિંહના મૃત્યુ પછી સ્ક્રીન પર પાછી ફરી છે.

રિયાએ રોડીઝ સાથે સ્ક્રીન પર પુનરાગમન કર્યું

શોની શરૂઆત પહેલા આ શોનું પોસ્ટર શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું હતું કે, ઘણા લોકો ઘણી બધી વાતો કહેશે… મારા પર ઘણા નામોથી લેબલ લગાવવામાં આવ્યા છે અને મારા વિશે ઘણી વાતો કહેવામાં આવી છે. પરંતુ શું હું તેને સ્વીકારીશ? શું હું તેમના કારણે મારી જિંદગીને આગળ નહીં વધારું ? બિલકુલ નહિ..

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
Embed widget