શોધખોળ કરો

ઉર્વશી રૌતેલાએ ગ્લેમરની દુનિયાને લઇને કર્યો મોટો ખુલાસો, બોલી- મહિલા હોય કે પુરુષ અહીં બધાને.........

ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ મીડિયામાં જણાવ્યુ કે જ્યારે તમે એક અભિનેતા, એક સ્ટાર હોવ છો, તો તમને ફિટ દેખાવવુ પડે છે. સ્ટાર્સ હંમેશા સારા દેખાવવા માટે દબાણમાં રહે છે, માત્ર હીરોઇનો જ નહીં પણ પુરુષ સ્ટાર્સ પણ

મુંબઇઃ મિસ યુનિવર્સ 2015 સ્પર્ધામાં ભારતનુ પ્રતિનિધિત્વ કરનારી બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ એક મોટો ખુલાસો ગ્લેમરસ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે કર્યો છે. તે માને છે કે તમામ સ્ટાર્સ પછી તે પુરુષ હોય કે મહિલા, હંમેશા સારા દેખાવવા માટે દબાણમાં રહે છે. ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ મીડિયામાં જણાવ્યુ કે જ્યારે તમે એક અભિનેતા, એક સ્ટાર હોવ છો, તો તમને ફિટ દેખાવવુ પડે છે. સ્ટાર્સ હંમેશા સારા દેખાવવા માટે દબાણમાં રહે છે, માત્ર હીરોઇનો જ નહીં પણ પુરુષ સ્ટાર્સ પણ.
ઇન્સ્ટાગ્રામ પર 2.63 કરોડ (26.3 મિલિયન) અને ટ્વીટર પર 631.2 હજાર ફોલોઅર્સ વાળી અભિનેત્રીએ ગ્લેમરસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મોટો ખુલાસો કર્યો છે. ઉર્વશીએ કહ્યું કે, આ દબામ ખાસ કરીને સોશ્યલ મીડિયા પર ટ્રૉલિંગથી બચાવા માટે છે. 2013માં સિહ સાબ ધ ગ્રેટથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી ઉર્વશી રૌતેલાએ પણ કહ્યું કે ડિજીટલ મીડિયાના નવા યુગમાં તમારે પ્રેરણાદાયક દેખાવવા માટે અને નકારાત્મક ટિપ્પણી આપનારા લોકોથી બચવા માટે પ્રસ્તુતિકરણ પર ધ્યાન આપવુ પડશે.
આમ તો ઉર્વશી ગ્લેમરસ અંદાજને લઇને સૌથી વધુ ચર્ચામાં રહે છે. ઉર્વશી દરરોજ સોશ્યલ મીડિયા પર પોતાની એકથી એક હૉટ અને બૉલ્ડ તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે, જે ઇન્ટરનેટ પર ખુબ વાયરલ પણ થાય છે. અભિનેત્રીના કામની વાત કરીએ તો તે પોતાની આગામી ફિલ્મ વર્જિન ભાનુપ્રિયાની રિલીઝની રાહ જોઇ રહી છે. જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

Rashifal Today:  મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Rashifal Today:  મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Rashifal Today: મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

Embed widget