શોધખોળ કરો

'ફિલ્મના દરેક સેટ માટે વૉડકાનો એક ઘૂંટ મારતો હતો અભિનેતા ?' એક્ટરે સંભળાવ્યો મજેદાર કિસ્સો

વાસ્તવમાં મનોજ વાજપેયી કૉમેડિયન ભારતીસિંહ અને હર્ષ લિમ્બાચીયાની યુટ્યુબ ચેનલ પર ઈન્ટરવ્યૂ માટે આવ્યો હતો

(તસવીર- એબીપી લાઇવ)

1/8
Manoj Bajpayee Big Reveals: મનોજ બાજપેયી બૉલીવૂડના સૌથી બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતાઓમાંના એક છે. તેણે ઘણી શાનદાર ફિલ્મો અને વેબસીરીઝ આપી છે. અભિનેતાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પોતાની સાથે સંબંધિત એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો છે.  મનોજ વાજપેયી બે દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં છે અને તેણે માત્ર બૉલીવૂડમાં જ નહીં પરંતુ OTT પર પણ પોતાની જગ્યા બનાવી છે. અભિનેતાએ તાજેતરમાં શેર કર્યું હતું કે કેવી રીતે શૂટિંગ દરમિયાન લોકો વિચારતા હતા કે તે આલ્કોહૉલિક છે અને દરેક ટેક પહેલા વૉડકાનો શૉટ લે છે.

2/8
વાસ્તવમાં મનોજ વાજપેયી કૉમેડિયન ભારતીસિંહ અને હર્ષ લિમ્બાચીયાની યુટ્યુબ ચેનલ પર ઈન્ટરવ્યૂ માટે આવ્યો હતો. આ દરમિયાન મનોજ બાજપેયીએ ખુલાસો કર્યો કે તેમના વિશે એવી અફવાઓ ફેલાઈ હતી કે તેઓ શૂટિંગ પહેલા વૉડકા શૉટ્સ લે છે. આ પછી અભિનેતાએ એ પણ જણાવ્યું કે તે સેટ પર શું પીતો હતો.

3/8
મનોજ વાજપેયીએ પોતાની ફિલ્મ 'જોરમ'ના સેટ પરથી બનેલી એક ઘટનાને યાદ કરતાં કહ્યું,
મનોજ વાજપેયીએ પોતાની ફિલ્મ 'જોરમ'ના સેટ પરથી બનેલી એક ઘટનાને યાદ કરતાં કહ્યું, "જ્યારે હું જોરમ માટે શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે મારો એક કૉ-સ્ટાર જે નવોદિત હતો તે મારી પાસે આવ્યો. તેણે કહ્યું, 'સર, મને તમારી સાથે કામ કરવાની ખૂબ જ મજા આવે છે.' તેણે આગળ કહ્યું, "સર, તમે દરેક ટેક પહેલા વૉડકા શોટ લેવા માટે પ્રખ્યાત છો."
4/8
આ પછી મનોજે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કૉ-સ્ટારને પૂછ્યું, 'કયો શૉટ?'
આ પછી મનોજે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કૉ-સ્ટારને પૂછ્યું, 'કયો શૉટ?' "હું સખત દારૂ પણ પીતો નથી." મનોજ વાજપેયીએ વધુમાં જણાવ્યું કે તેના કૉ-સ્ટારે તેને ફરીથી યાદ કરાવ્યું કે તે દર થોડાક કલાકોમાં એક નાની બૉટલમાંથી કંઈક પીવે છે જેનાથી લોકોને લાગે છે કે તે દારૂ પીવે છે.
5/8
મનોજે આગળ કહ્યું, “મેં કહ્યું, 'તું પાગલ છે? આ હૉમિયોપેથિક દવા છે. મનોજે કહ્યું કે લોકો એવું વિચારે છે કે હું વૉડકા શોટ લીધા પછી સેટ પર જાઉં છું, આ શરાબી અને કબાબ છે.

6/8
હાલમાં જ મનોજ વાજપેયીની ફિલ્મ ધ ફેબલ રીલિઝ થઈ હતી. આ ફિલ્મે ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મ યૂકેમાં પ્રતિષ્ઠિત લીડ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની છે.

7/8
આ વિશે વાત કરતાં મનોજ વાજપેયીએ કહ્યું, “ધ ફેબલનો ભાગ બનીને અને તેને વૈશ્વિક સ્તરે પ્રેક્ષકો સાથે પડઘો પાડતો જોઈને હું અતિ સન્માનિત અનુભવું છું. તેમણે વધુમાં કહ્યું કે લીડ્ઝમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતવો એ માત્ર અમારી ફિલ્મની જીત નથી પરંતુ ભારતીય સિનેમા માટે પણ એક ગર્વની ક્ષણ છે. હું આશા રાખું છું કે આ ફેબલ વિશ્વભરના લોકોને પ્રેરણા અને પ્રભાવિત કરવાનું ચાલુ રાખશે.

8/8
મનોજ બાજપેયી ટૂંક સમયમાં ધ ફેમિલી મેન 3 માં જોવા મળશે. આ સીરિઝના બંને ભાગ ખૂબ હિટ રહ્યા હતા. હવે ચાહકો ત્રીજા ભાગની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિઝન 3 2025ની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે. જોકે આ અંગે સત્તાવાર રીતે કંઈ જાહેર કરવામાં આવ્યું નથી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શશિ થરુરને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધીને ઓપન લેટર,  જાણો શું કહ્યું ? 

ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું 

ચેમ્પિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડની જીતથી બાંગ્લાદેશનું પણ પત્તુ કપાયું

કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું ખેડૂતોનું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે હૉસ્પિટલની સારવાર?Surat Video: સ્કૂલ વેનમાં બાળકોને શાળામાં મોકલતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોRajkot Samuh Lagna Case: રાજકોટ સમૂહ લગ્નના નામે છેતરપિંડીના કેસમાં વધુ એકની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શશિ થરુરને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધીને ઓપન લેટર,  જાણો શું કહ્યું ? 
શશિ થરુરને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધીને ઓપન લેટર,  જાણો શું કહ્યું ? 
ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું 
ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું 
ચેમ્પિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડની જીતથી બાંગ્લાદેશનું પણ પત્તુ કપાયું
ચેમ્પિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડની જીતથી બાંગ્લાદેશનું પણ પત્તુ કપાયું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...

આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 

PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...

ચેમ્પિયન્સ ટ્રોફી ડેબ્યૂમાં રચિન રવિન્દ્રએ સદી ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ, થોડા દિવસો પહેલા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો

Embed widget