શોધખોળ કરો

Shahrukh Khan એ કર્યું એવુ ટ્વિટ કે મન્નતની બહાર ડિનર લઈને પહોંચી સ્વીગીની ટીમ, તસવીર વાયરલ

શાહરૂખ ખાનના ટ્વિટર હેન્ડલ પર ચિટ-ચેટ સેશન્સ ખૂબ જ રસપ્રદ હોય છે. સોમવારે પણ SRKએ તેના ચાહકો સાથે ચિટ-ચેટ સેશન કર્યું હતું.

Shahrukh Khan AskSrk: શાહરૂખ ખાનના ટ્વિટર હેન્ડલ પર ચિટ-ચેટ સેશન્સ ખૂબ જ રસપ્રદ હોય છે. સોમવારે પણ SRKએ તેના ચાહકો સાથે ચિટ-ચેટ સેશન કર્યું હતું. 15 મિનિટના ફ્રી ટાઈમમાં શાહરૂખે તેના ફેન્સના અનેક સવાલોના જવાબ આપ્યા. આ સ્થિતિમાં  ચાહકોએ તેની ખાવાની આદતોથી લઈને તેના અંગત જીવન સુધી ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. જેનો જવાબ SRKએ ખૂબ જ રસપ્રદ રીતે આપ્યા. શાહરુખે એક ફેન સાથે એવી વાતચીત કરી કે ફૂડ ડિલિવરી એપ સ્વીગીની ટીમ શાહરુખ માટે ડિનર લઈને તેના ઘર મન્નત પર પહોંચી. હવે શાહરૂખના ઘરની બહાર 7 ડિલિવરી બોયની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

શાહરૂખ ખાને ફેન્સને પૂછ્યું કે તમે સ્વિગીમાંથી છો ?

શાહરૂખ ખાન તેના ચાહકોના દરેક સવાલના જવાબ ખૂબ જ ફની રીતે આપે છે. હવે જ્યારે શાહરૂખે સોમવારે 'આસ્ક મી એનિથિંગ' સેશનનું આયોજન કર્યું ત્યારે એક ચાહકે તેને પૂછ્યું, 'ખાના ખાયા ક્યા ભાઈ ?' જેના પર શાહરૂખે જવાબ આપ્યો, "ક્યૂં ભાઈ આપ સ્વિગી સે હો...ભેજ દોગે ક્યા ?" આ પછી શું હતું, સ્વીગીએ પણ આ તકનો લાભ ઉઠાવ્યો અને લખ્યું, 'અમે સ્વીગીમાંથી છીએ, મોકલી દઈએ ?

સ્વીગીની ટીમ શાહરૂખના ઘરે પહોંચી હતી

આના થોડા સમય બાદ સ્વીગીના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં સાત ડિલિવરી બોય શાહરુખ ખાનના ઘર મન્નતની બહાર ફૂડ લઈ જતા જોવા મળ્યા હતા. આ તસવીર પર કેપ્શન આપવામાં આવ્યું છે, 'હમ સ્વિગી વાલે હૈ હમ ડિનર લેકર આ ગયે'.

 ચાહકોને આપી ફિલ્મ જવાનની જાણકારી 

આ લાઈવ સેશનમાં બોલીવૂડ અભિનેતા  શાહરૂખના તમામ ચાહકો તેની આગામી ફિલ્મ જવાનને લઈને ઉત્સાહ દર્શાવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાને એમ પણ કહ્યું હતું કે ચાહકો 7 સપ્ટેમ્બરે નજીકના સિનેમા હોલમાં જવાનને જોઈ શકે છે. પઠાણ બાદ હવે ફેન્સ શાહરૂખ ખાનની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
Embed widget