શોધખોળ કરો

Video: 10 વર્ષના બાળકની મદદે આવ્યો અર્જુન કપૂર, પિતાના અવસાન બાદ વેંચી રહ્યો છે રોલ, વીડિયો જોઈને આંખમાં આંસુ આવી જશે

Arjun Kapoor Gave Fund To Kid:  સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે. ક્યાંક કોઈ તેના વૃદ્ધ માતા-પિતાનો સહારો બની જાય છે. તો ક્યાંક ને ક્યાંક પોતાનું જીવન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.

Arjun Kapoor Gave Fund To Kid:  સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે. ક્યાંક કોઈ તેના વૃદ્ધ માતા-પિતાનો સહારો બની જાય છે. તો ક્યાંક ને ક્યાંક પોતાનું જીવન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર 10 વર્ષના બાળકનો વીડિયો વાયરલ થયો છે. તે બાળક તેના પિતાના મૃત્યુ પછી તેની બહેનના શિક્ષણ માટે રોલ વેચી રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Sarabjeet Singh (@mrsinghfoodhunter)

બાળકનું નામ જસપ્રીત છે. એક ફૂડ વ્લોગરે તે બાળકની પ્રેરણાદાયી કહામીને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને થોડી જ વારમાં આ વીડિયો વાયરલ થઈ ગયો. હવે બધા એ બાળકના વખાણ કરવામાં વ્યસ્ત છે. પરંતુ આ દરમિયાન અર્જુન કપૂર તે બાળકની મદદ માટે આગળ આવ્યો છે.

અર્જુન કપૂર 10 વર્ષના બાળકની મદદ માટે આગળ આવ્યો
હા, અર્જુન કપૂરે પોતાના ઈન્સ્ટા હેન્ડલ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે, જેમાં તેણે આ બાળકને મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અર્જુન બાળકના અને તેની બહેનના ભણતરનો તમામ ખર્ચ પોતે ઉઠાવવા માંગે છે.

Video: 10 વર્ષના બાળકની મદદે આવ્યો અર્જુન કપૂર, પિતાના અવસાન બાદ વેંચી રહ્યો છે રોલ, વીડિયો જોઈને આંખમાં આંસુ આવી જશે

અર્જુન કપૂરે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું છે - તેના ચહેરા પર સ્મિત સાથે તે આગળની જીંદગી અને તેની સાથે આવનારી દરેક વસ્તુનો સામનો કરી રહ્યો છે. હું આ 10 વર્ષના છોકરાને સલામ કરું છું જેણે પોતાના પગ પર ઊભા રહેવાની અને તેના પિતાના મૃત્યુના 10 દિવસ પછી જ તેના પિતાનું કામ સંભાળવાની હિંમત બતાવી. હું તેના અથવા તેની બહેનના શિક્ષણમાં યોગદાન આપવા માંગુ છું. જો કોઈને તેનું સરનામું ખબર હોય તો કૃપા કરીને મને જણાવો.

આનંદ મહિન્દ્રા પણ મદદ કરશે

તમને જણાવી દઈએ કે માત્ર અર્જુન કપૂર જ નહીં પરંતુ આનંદ મહિન્દ્રાએ પણ આ બાળકને મદદ કરવાની વાત કરી છે. તેણે ટ્વીટમાં લખ્યું કે જસપ્રીતમાં ઘણી હિંમત છે. પરંતુ તેના અભ્યાસમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. મને લાગે છે કે જસપ્રીત દિલ્હીના તિલક નગરમાં રહે છે. જો કોઈની પાસે તેનો નંબર કે સરનામું હોય તો અમારો સંપર્ક કરો. મહિન્દ્રા ફાઉન્ડેશનની ટીમ જોશે કે આ બાળકને કેવી રીતે મદદ કરી શકાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget