શોધખોળ કરો

લગ્ન સુધી પહોંચે તે પહેલા જ તૂટયા હતા Raveena Tandon-Akshay Kumarના સંબંધો, એક્ટ્રેસે જણાવ્યું કારણ

Raveena-Akshay Love Affair: રવિના ટંડન બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. અનિલ થડાની સાથે લગ્ન કરતા પહેલા અભિનેત્રીને બોલિવૂડના આ એક્ટર સાથે ગાઢ પ્રેમ હતો.

Raveena-Akshay Love Story:બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન ભલે ફિલ્મોમાં બહુ એક્ટિવ ન હોય.  પરંતુ તેમ છતાં તે પોતાના અભિનયથી લાખો લોકોના દિલ જીતી લે છે. રવિના વેબ સિરીઝ અને તેની વચ્ચે ફિલ્મોમાં જોવા મળે છે. રવિનાની સુંદરતાની ચમક હજુ પણ અકબંધ છે. આજે રવિના અનિલ થડાની સાથે વિવાહિત જીવનનો આનંદ માણી રહી છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તે બોલિવૂડ અભિનેતાના પ્રેમમાં હતી. રવીના આ અભિનેતાને એટલો બધો પ્રેમ કરતી હતી કે જ્યારે તે તેનાથી અલગ થઈ ત્યારે તેને જોરદાર ઝટકો લાગ્યો હતો.

અક્ષય કુમાર સાથે રવિનાના સંબંધો

90ના દાયકામાં અક્ષય અને રવીનાના પ્રેમ સંબંધની ઘણી ચર્ચા થઈ હતી. બંનેએ થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ પણ કર્યા હતા. પરંતુ તેમની લવ સ્ટોરી અધૂરી રહી. તમને જણાવી દઈએ કે  અક્ષય અને રવિના 1994માં આવેલી ફિલ્મ 'મોહરા'ના શૂટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યા હતા. આ ફિલ્મ સુપરહિટ બની અને દર્શકોએ તેમની જોડી પર ઘણો પ્રેમ વરસાવ્યો. આ પછી બંન્ને દરેક જગ્યાએ એકસાથે હાથમાં હાથ નાખીને ફરતા જોવા મળતા હતા. બંનેના લગ્નને લઈને ઘણી અફવાઓ ચાલી રહી હતી. આખરે બંનેનું થોડા સમય પછી બ્રેકઅપ થઈ ગયું અને રવિનાએ તેની પાછળનું કારણ પણ જણાવ્યું.

આ અભિનેત્રી બની હતી બ્રેકઅપનું કારણ

વર્ષ 1999માં અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે અક્ષયે ફિલ્મનું છેલ્લું શૂટિંગ પૂરું થતાંની સાથે જ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ તેમ થઇ શક્યું નહીં. બાદમાં એવા અહેવાલો પણ આવ્યા હતા કે અક્ષય રવિના સિવાય શિલ્પા શેટ્ટીને પણ ડેટ કરી રહ્યો હતો. આ સમાચારે રવિનાને તોડી નાખી. આવી સ્થિતિમાં તેણે અક્ષય સાથેના સંબંધોને પૂરા કરવાનું વધુ સારું માન્યું. આ પછી 22 ફેબ્રુઆરી 2004ના રોજ રવિનાએ અનિલ થડાની સાથે લગ્ન કર્યા. રવિનાએ લગ્ન પહેલા જ બે દીકરીઓને દત્તક લીધી હતી. તેમની દત્તક પુત્રીઓનાં નામ પૂજા અને છાયા છે. તેને અનિલથી રાશા અને રણબીર નામના બે બાળકો છે. 

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Embed widget