શોધખોળ કરો

Alia Ranbir Wedding : આલિયા ભટ્ટ-રણબીર  કપૂરની ઉંમરમાં છે આટલો તફાવત

બોલિવૂડના ટોચના કલાકારોમાંથી એક રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ(Alia Bhatt) ના લગ્નના સમાચાર આ દિવસોમાં ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચામાં છે.

Ranbir Kapoor Wedding: બોલિવૂડના ટોચના કલાકારોમાંથી એક રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ(Alia Bhatt) ના લગ્નના સમાચાર આ દિવસોમાં ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચામાં છે. જો કે તેઓએ હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન શેર કર્યું નથી, પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, બોલિવૂડના ક્યૂટ કપલના લગ્નની વિધિઓ આગામી થોડા અઠવાડિયામાં શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા (Alia Wedding)  અને રણબીર કપૂર (Ranbir Wedding News) 17 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાશે. પરંતુ શું તમે જાણો છો કે આલિયા ભટ્ટ (Alia Bhatt Weeding Lehnga) અને રણબીર કપૂર (Ranbir Wedding Dress)ની ઉંમરમાં શું તફાવત છે? જો નહીં, તો ચાલો તમને જણાવીએ.

રણબીર કપૂરનો જન્મ 28 સપ્ટેમ્બર 1982ના રોજ થયો હતો. રણબીર કપૂરે વર્ષ 2007માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'સાવરિયા'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેની ડેબ્યુ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. ત્યાં આલિયા ભટ્ટની વાત કરીએ તો તેનો જન્મ 15 માર્ચ 1993ના રોજ થયો હતો. આલિયા ભટ્ટે વર્ષ 1999માં થ્રિલર ફિલ્મ 'સંઘર્ષ'થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. તેણે બાળ કલાકાર તરીકે અભિનય કર્યો. ત્યારબાદ આલિયા વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'માં લીડ રોલમાં જોવા મળી હતી. આલિયા ભટ્ટે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે રણબીર કપૂર બાળપણથી જ તેનો ક્રશ છે. રણબીર અને આલિયા વચ્ચે ઉંમરમાં 11 વર્ષનું અંતર છે.

ઐશ્વર્યા રાય બચ્ચન-અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપરા-નિક જોનાસ, ફરાહ ખાન-શિરીષ કુન્દ્રા અને હવે રણબીર-આલિયાએ સાબિત કરી દીધું છે કે ઉંમર માત્ર એક નંબર છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો રણબીર અને આલિયાના લગ્ન 17 એપ્રિલે 'આરકે હાઉસ'માં થશે જ્યાં ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્ન પણ થયા હતા.

રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ રણબીર સાથે સાત ફેરા લીધા બાદ હોલિવૂડ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આલિયા મે મહિનામાં એક હોલિવૂડ ફિલ્મનું શૂટિંગ કરવા જઈ રહી છે. લગ્ન બાદ આલિયા એપ્રિલના મધ્યમાં શૂટિંગ માટે અમેરિકા જશે. આલિયા ભટ્ટ પણ બોલિવૂડના બાકી સ્ટાર્સની જેમ હોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. અભિનેત્રી હોલીવુડની ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનમાં નજરે પડનાર છે. આ ફિલ્મમાં તેની સાથે વન્ડર વુમન ફેમ ગેલ ગેડોટ પણ જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Embed widget