શોધખોળ કરો

Koffee With Karan 7: રણબીર સાથે લગ્નના અઢી મહિના બાદ આલિયા બોલી - 'સુહાગરાત જેવી કોઈ વસ્તુ નથી હોતી', જુઓ વીડિયો

કરણ જોહર આલિયાને લગ્ન સાથે જોડાયેલો એક પ્રશ્ન પુછે છે જેના જવાબમાં આલિયા સુહાગરાતને લઈને પોતાની વાત મુકે છે.

Koffee With Karan 7: જાણીતા ચેટ શો કોફી વીથ કરણની (Koffee With Karan) સાતમી સીઝન જલ્દી જ શરુ થવા જઈ રહી છે. શોનો પહેલો એપિસોડ બી-ટાઉનના ફેમસ સ્ટાર્સ સાથે શરુ થશે અને આ સ્ટાર્સ કોઈ બીજા નહી પણ ''રોકી ઔર રાની કી પ્રેમ કહાની''ના (Rocky Aur Rani Ki Prem Kahani) કો-સ્ટાર્સ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ છે. ઉલ્લેખનીય છે કે, કોફી વીથ કરણની સાતમી સીઝનની ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે ત્યારે હવે સાતમી સીઝનનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.

સુહાગરાત પર બોલી આલિયા ભટ્ટઃ
શોના પ્રોમો વીડિયોમાં હોસ્ટ કરણ જોહર પોતાના પહેલા મહેમાન રુપે રણવીર સિંહ અને આલિયા ભટ્ટનું સ્વાગત કરે છે અને બંને સ્ટાર્સ ભરપૂર એનર્જી સાથે સ્ટેજ પર દમદાર એન્ટ્રી કરે છે. પ્રોમોમાં રણવીર અને આલિયા ઘણી બધી મસ્તી કરતાં જોઈ શકાય છે. આ દરમિયાન કરણ જોહર આલિયાને લગ્ન સાથે જોડાયેલો એક પ્રશ્ન પુછે છે જેના જવાબમાં આલિયા સુહાગરાતને લઈને પોતાની વાત મુકે છે. આલિયા કહે છે કે, "સુહાગરાત જેવી કોઈ વસ્તુ નથી હોતી કારણ કે, તમે થાકેલા હોવ છો."

આલિયા અને રણબીરે લગભગ 5 વર્ષ એકબીજાને ડેટ કર્યા અને 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા અને લગ્નના બે મહિના બાદ આલિયા ભટ્ટે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયા આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. આ સિવાય તેની ફિલ્મ 'ડાર્લિંગ'નું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Karan Johar (@karanjohar)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Embed widget