શોધખોળ કરો

સની દેઓલની હીરોઇને બતાવી બૉલ્ડનેસ, બ્લેક ટ્રાન્સપરન્ટ બિકીનીમાં શેર કરી પૂલ સાઇડ તસવીરો.......

46 વર્ષી એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે બિકીનીમાં ગ્લેમરનો તડકો લગાવી રહી છે.

Amisha Patel Hot: બૉલીવુડની ગુજરાતી મૂળની એક્ટ્રેસ અમીષા પટેલ હાલમાં ફિલ્મોથી દુર છે, પરંતુ તે આગામી ફિલ્મ ગદર 2ને લઇને ચર્ચામાં છે. જોકે ફિલ્મોથી દુર હોવા છતાં તે સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સની સાથે કનેક્ટ રહે છે. અમીષા પટેલ અત્યારે 46 વર્ષની છે, પરંતુ તેની ફિટનેસ પર લાખો ફેન્સ ફિદા છે. તે રેગ્યૂલર વર્કઆઉટ કરે છે અને જીમમાંથી તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. 

અમીષા પટેલએ વર્ષ 2001માં ફિલ્મ ગદરથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. અમીષા પટેલની સની દેઓલ સાથેની આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી, તેના ડાયલૉગ્સ આજે પણ ફેમસ છે. આ ફિલ્મને કેટલાય એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે. હવે ફરી એકવાર એક્ટ્રેસ લાઇમલાઇટમાં આવી છે.  46 વર્ષી એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે બિકીનીમાં ગ્લેમરનો તડકો લગાવી રહી છે. આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. 

View this post on Instagram
 
A post shared by Ameesha Patel (@ameeshapatel9)

શેર કરવામાં આવેલી આ તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક બિકીનીમાં હૉટનેસની હદો પાર કરી રહી છે. તેને બ્લેક બિકીની ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરેલો છે. ફેન્સ આના પર ફિદા થઇ ગાય છે. અમીષા પટેલના ઇન્સ્ટાગ્રામ પર હાલમાં 4.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, અને તે માત્ર 978 લોકોને જ ફોલો કરે છે. હવે એક્ટ્રેસે ગદર 2માં ફરી એકવાર સની દેઓલ સાથે દેખાશે. અમીષા પટેલ ગદર બાદ હમરાજ, ક્યા યહી પ્યાર હૈ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તાજેતરમાં જે એક્ટ્રેસ ભૂલ ભૂલૈયામાં જોવા મળી હતી. જે પછી તેને રેસ 2 કરી હતી,.

View this post on Instagram
 
A post shared by Ameesha Patel (@ameeshapatel9)

View this post on Instagram
 
A post shared by Ameesha Patel (@ameeshapatel9)

View this post on Instagram
 
A post shared by Ameesha Patel (@ameeshapatel9)

View this post on Instagram
 
A post shared by Ameesha Patel (@ameeshapatel9)

View this post on Instagram
 
A post shared by Ameesha Patel (@ameeshapatel9)

--

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

Embed widget