શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!

મહેસાણાના કડીમાં ન જળવાયો મોતનો મલાજો. નગરપાલિકાના કચરાના ડબ્બામાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. બાવલુ પોલીસ સ્ટેશનની હદની નર્મદા કેનાલમાંથી કોઈ અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ બાવલુ પોલીસ અને કડી નગરપાલિકાના સત્તાધીશોએ મોતનો મલાજો પણ ન જાળવી શક્યા. મૃતદેહને કચરાના ડબ્બામાં મૂકી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. એટલું જ નહીં. નગરપાલિકાના સત્તાધીશોની આ ગંભીર બેદરકારી અંગે જ્યારે એબીપી અસ્મિતાએ ચીફ ઓફિસરને સવાલ કર્યો તો તેમનું કહેવું હતું કે, કડી નગરપાલિકા પાસે સબવાહિની નથી જેના કારણે અન્ય વાહનોમાં સબને લાવવું પડે છે...પરંતુ હવેથી આવા વાહનોમાં સબ ને ન લાવવામાં આવે તેનું ધ્યાન રખાશે. 

એક બાજુ નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે, શબવાહીની નથી. તો બીજી તરફ કડી નગરપાલિકા પાસે એમ્બ્યુલન્સ સહિત એક ડઝન કરતાં વધુ વાહનો તેના વર્કશોપમાં ચાલુ હાલતમાં છે. જેનો ઉપયોગ તેઓ કરી શકતા હતા. પરંતુ આ વાહનોની જગ્યાએ કચરાના વાહનોનો ઉપયોગ કરતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. તો આ મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા કે, નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખને સસ્પેન્ડ કરવાની માગ કરી. સાથે જ મંત્રીઓના કાફલા માટે એમ્બ્યુલન્સ હોય છે તો નાગરિકો માટે કેમ નહીં તેવા સવાલ પણ ઉઠાવ્યા. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકના વેશમાં શેતાન

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

બીજાપુરમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન: 12 નક્સલી ઠાર, સવારથી ચાલી રહ્યો છે ગોળીબાર

Saif Ali Khan:સૈફ અલી ખાન પર હુમલો કરનારે કેટલા રુપિયા માગ્યા હતા? FIRમાં થયો મોટો ખુલાસો

Saif Ali Khan:  સૈફ અલી ખાન પર ખૂની હુમલો કરનારની પ્રથમ તસવીર આવી સામે

Cabinet Decision: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Dhavalsinh Zala : MLA ધવલસિંહ ઝાલાનો અનોખો પ્રયાસ,  ઉત્તરાયણ પર્વ પછી પતંગ દોરી એકઠી કરીને નાશ કરાયોNavsari News : યુવતીએ તળાવમાં કૂદીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ અકબંધSurat Daughter In Law Attack : વૃદ્ધ સાસુને માર મારનાર વહુએ હાથ જોડી માફી માંગી શું કહ્યું?Surat Daughter In Law Attack : માનવતા શર્મસાર , વહુએ વૃદ્ધ સાસુને પહેલા લાત મારી પછી ઢસડી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બીજાપુરમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન: 12 નક્સલી ઠાર, સવારથી ચાલી રહ્યો છે ગોળીબાર
બીજાપુરમાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન: 12 નક્સલી ઠાર, સવારથી ચાલી રહ્યો છે ગોળીબાર
Saif Ali Khan:સૈફ અલી ખાન પર હુમલો કરનારે કેટલા રુપિયા માગ્યા હતા? FIRમાં થયો મોટો ખુલાસો
Saif Ali Khan:સૈફ અલી ખાન પર હુમલો કરનારે કેટલા રુપિયા માગ્યા હતા? FIRમાં થયો મોટો ખુલાસો
Saif Ali Khan:  સૈફ અલી ખાન પર ખૂની હુમલો કરનારની પ્રથમ તસવીર આવી સામે
Saif Ali Khan: સૈફ અલી ખાન પર ખૂની હુમલો કરનારની પ્રથમ તસવીર આવી સામે
Cabinet Decision: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી
Cabinet Decision: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી
HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ

Mahindra: મહિન્દ્રાની આ કારે માર્કેટમાં આવતાની સાથે જ રચ્યો  ઇતિહાસ,દેશની સૌથી સુરક્ષિત કારનો મેળવ્યો ટેગ

Shukrawar Upay: જો મહેનત કર્યા પછી પણ પૈસા ન બચતા હોય તો શુક્રવારે કરો દેવી લક્ષ્મીનો આ પાવરફુલ ઉપાય

Saif Ali Khan News: કોણે બચાવ્યો સૈફ અલી ખાનનો જીવ, કોણ દેવદૂત બનીને લઈ ગયો હોસ્પિટલ

Embed widget