શોધખોળ કરો

NCB Questioning Ananya Pandey: એનસીબીએ 2 કલાક કરી અનન્યા પાંડેની પૂછપરછ, કાલે ફરી આપવા પડશે સવાલોના જવાબ

ગુરુવારે ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડેની NCB ના અધિકારીઓએ ડ્રગ્સ કેસમાં લગભગ બે કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ એનસીબીની મુંબઈ ઓફિસમાં કરવામાં આવી હતી.

NCB Questioning Ananya Pandey: ગુરુવારે ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડેની NCB ના અધિકારીઓએ ડ્રગ્સ કેસમાં લગભગ બે કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ એનસીબીની મુંબઈ ઓફિસમાં કરવામાં આવી હતી. હવે એજન્સીએ તેને વધુ તપાસ માટે આવતીકાલે એનસીબી ઓફીસમાં બોલાવી છે.  અનન્યા પાંડે આજે NCB નું સમન્સ મળ્યા બાદ પૂછપરછ માટે લગભગ 4 વાગ્યે એજન્સીની ઓફિસ પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે તેના પિતા અને અભિનેતા ચંકી પાંડે પણ હાજર હતા.

આજે એનસીબી ઓફિસમાં શું થયું
અનન્યા પાંડેને વોટ્સએપ ચેટ અંગે આજે પૂછપરછ કરવાની હતી. જોકે, સૂત્રોનું કહેવું છે કે આજે અનન્યાને વધારે પૂછપરછ કરવામાં આવી નથી. આ જ કારણ છે કે એજન્સીએ શુક્રવારે સવારે 11 વાગે અભિનેત્રીને પૂછપરછ માટે NCB કાર્યાલયમાં ફરી બોલાવી છે.

અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા

એનસીબીની ટીમે ગુરુવારે મુંબઈમાં અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એજન્સીએ અનન્યાના ઘરેથી ફોન, લેપટોપ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા હતા. એનસીબીએ આ વસ્તુઓ પોતાની સાથે લીધી છે. હવે NCB ની ટીમ ડ્રગ્સ કેસમાં અનન્યાની પૂછપરછ કરશે. તમને જણાવી દઈએ કે અનન્યા પાંડે બોલીવુડ અભિનેતા ચંકી પાંડેની પુત્રી છે. એનસીબી ગુરુવારે અભિનેતા શાહરૂખ ખાનના ઘરે 'મન્નત' પણ પહોંચી હતી. શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે.

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) આજે તેમના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ને મળવા આર્થર રોડ જેલ (Arthur Road Jail) પહોંચ્યા હતા.  શાહરુખ સવારે 9.15 વાગ્યે આર્થર જેલ પહોંચ્યો અને મુલાકાતીઓની લાઇનમાંથી અંદર ગયા. આ પ્રથમ વખત છે જ્યારે શાહરુખ જેલમાં બંધ આર્યન ખાનને મળવા આવ્યા હતા. અગાઉ તેણે આર્યન ખાન સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. 

શાહરૂખ લગભગ 15 મિનિટ સુધી પુત્ર આર્યનને મળ્યો

શાહરુખ ખાન આર્થર રોડ જેલ પહોંચ્યો ત્યારે મીડિયાની ભીડ હતી. મીડિયાએ પણ શાહરુખ ખાનને ઘણા સવાલો પૂછ્યા, પણ તે કંઈપણ બોલ્યા વગર સીધા જ પોતાના સુરક્ષા વર્તુળ સાથે અંદર ગયો. જણાવવામાં આવી રહ્યું છે કે શાહરૂખ આર્યન ખાનને લગભગ 15 મિનિટ સુધી મળ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં દર્દીને સાજો કરવા ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ગંભીર સવાલો

1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ

'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Embed widget