શોધખોળ કરો

Virat Anushka Wedding Anniversary: અનુષ્કા શર્માની ડિલિવરી પછી બાજુના બેડ પર સૂતો હતો વિરાટ, એક્ટ્રેસે શેર કરી ખાસ તસવીરો

લગ્નની વર્ષગાંઠ પર અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથેની કેટલીક ખાસ તસવીરો શેર કરીને ડિલિવરી દરમિયાન એક મોટું રહસ્ય ખોલ્યું છે.

Virat Kohli and Anushka Sharma Anniversary: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ તેમના લગ્નની વર્ષગાંઠ પર પતિ વિરાટ કોહલી સાથેની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. આમાંથી કેટલીક તસવીરો ફોટોશોપ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ખૂબ જ ખાસ પળોની તસવીરો છે જે અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એક ફોટો સાથે અનુષ્કા શર્માએ જણાવ્યું છે કે ડિલિવરી પછી બીજા દિવસે વિરાટ કોહલી તેની બાજુમાં બેડ પર સૂતો હતો.

વિરાટ અનુષ્કાની બાજુમાં બેડ પર હતો

અનુષ્કા શર્માએ આ રહસ્ય સોશિયલ મીડિયા પર એક ફોટો સાથે જાહેર કર્યું છે. પ્રથમ તસવીર અનુષ્કા શર્માની ફિલ્મ 'પરી'ના પોસ્ટર પરથી બનેલી એક મીમ છે જેમાં વિરાટ કોહલીને અભિનેત્રીની પાછળ ઉભો બતાવવામાં આવ્યો છે. બીજી તસવીરમાં વિરાટ કોહલી અનુષ્કા શર્મા સાથે સેલ્ફી લેતો જોવા મળે છે અને ત્રીજી તસવીરમાં અનુષ્કાએ તે ખાસ ક્ષણ શેર કરી છે જ્યારે અનુષ્કા શર્મા ડિલિવરી દરમિયાન લેબર પેઇન સહન કર્યા બાદ હોસ્પિટલના બેડ પર હતી અને તેને હિમત આપવા માટે વિરાટ કોહલી તેની બાજુમાં બેડ પર સૂતો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કાની પોસ્ટ પર વિરાટની કોમેન્ટ

ચોથો ફોટો કોફી મગનો છે જેના પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો ફોટો છપાયેલો છે અને પાંચમા ફોટોમાં અનુષ્કા શર્માએ વિરાટ કોહલીનો લુક શેર કર્યો છે જે 'મની હાઇસ્ટ'ના પ્રોફેસરના લૂક જેવો હોવાનું કહેવાય છે. આ પછી અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે વધુ બે ખાસ તસવીરો શેર કરી છે જે તેના વેકેશન દરમિયાનની હતી. વિરાટ કોહલીએ આ તસવીરો પર કમેન્ટ કરી- દેખીતી રીતે તમારી પાસે મારી કેટલીક શ્રેષ્ઠ તસવીરો છે.

વિરાટ-અનુષ્કાના લગ્ન ક્યારે થયા?

તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતી, ત્યારબાદ તેણે 11 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કરી લીધા હતા. વિરાટ અને અનુષ્કાના લગ્ન ઈન્ડસ્ટ્રીના સૌથી ભવ્ય લગ્નોમાંથી એક હતા. બંનેએ ઇટાલીમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. બંનેની એક પુત્રી પણ છે જેની તસવીરો ઈન્ટરનેટ પર એકવાર લીક થઈ ચૂકી છે.

ટોપ સ્ટોરી

સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget