શોધખોળ કરો
Advertisement
પોલ્કા ડોટ્સમાં અનુષ્કા શર્માની તસવીર વાયરલ, જાણો શું છે આ ડ્રેસની કિંમત
અનુષ્કા શર્માએ થોડા દિવસ પહેલા પોલ્કા ડોટ્સ ડિઝાઇનના આઉટફિટવાળી તસવીર શેર કરી હતી. તસવીરમાં કોસ્ચ્યૂમ ડિઝાઇનર અને સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ અમીરા પુનાવાલા બેઠી છે.તો જાણો આ ડ્રેસની કિંમત શું છે?
બોલિવૂડ:અનુષ્કાએ 11મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો. વિરાટે બાળકીનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને બાળકીના આગમનની ખુશી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી. અનુષ્કાની પ્રેગ્નન્સી સમયની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેમાં વ્હાઇટ અને બ્લેક આઉટફિટવાળી તસવીર ખૂબ વાયરલ થઇ હતી. આ ડ્રેસની કિમત માત્ર 2000 રૂપિયા છે.
અનુષ્કાની આ તસવીરને તેમના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. ડ્રેસ સાથે એક્સસરિઝની વાત કરીએ તો તેમણે ડ્રેસ સાથે કોઇ એક્સસરિઝ કેરી ન હતી કરી. અનુષ્કા એકદમ લાઇટ મેકઅપ અને ખુલ્લા હેર સાથે જોવા મળે છે. વાત કરીએ વાયરલ થઇ રહેલી તસવીરની તો અનુષ્કાએ પહેરેલા આ ડ્રેસ ASOSની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જે ઇન્ડિયન કરન્સી મુજબ 2 હજાર રૂપિયાની છે. તસવીરમાં અનુષ્કા બેબી ફ્લોન્ટ કરતી જોવા મળે છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement