શોધખોળ કરો

Arjun Kapoor Malaika Arora Breakup: અર્જુન કપૂર સાથે બ્રેકઅપના સમાચાર વચ્ચે મલાઇકાએ કરી આ સ્પષ્ટતા

અર્જુન કપૂર સાથે મલાઈકા અરોરાના બ્રેકઅપના સમાચાર વચ્ચે, અભિનેત્રીએ અર્જુન કપૂરના પરિવારને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધું છે.

Arjun Kapoor Malaika Arora Breakup:થોડા સમય પહેલા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા કપલ ગોલ સેટ કરતા જોવા મળતા  હતા. બંને જ્યાં  જતાં સાથે જ જોવા મળતા હતા.  જ્યારે હવે તેમના બ્રેકઅપની ખબરો આવી રહી છે. જેના કારણે ફેન્સમાં પણ આશ્ચર્ય છે. મલાઈકા તાજેતરમાં જ આ બ્રેકઅપની પુષ્ટિ કરવા માટે એક ખાસ સંદેશ લખેલી સ્વેટશર્ટ પહેરીને મીડિયાની સામે આવી હતી. આ સમયે તેણે કંઈક એવું કર્યું છે કે ચાહકોએ તેમના બ્રેકઅપના સમાચારની પુષ્ટિ કરી છે.

પરિવારને અનફોલો કર્યો પણ અર્જુનને નહીં

જ્યાં અર્જુન કપૂર સાથે મલાઈકાના બ્રેકઅપના સમાચારના કારણે બજાર ગરમ છે. શનિવારે, અભિનેત્રીએ અર્જુન કપૂરની બહેનો અંશુલા કપૂર, જ્હાનવી કપૂર અને ખુશી કપૂરને તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અનફોલો કરી દીધી હતી. આટલું જ નહીં, મલાઈકા હવે અર્જુન કપૂરના પિતા બોની કપૂર અને તેના ભાઈ અનિલ કપૂરને ફોલો કરતી નથી. જોકે, આ બધા સિવાય મલાઈકાએ હજુ સુધી અર્જુન કપૂરને અનફોલો કર્યો નથી.

View this post on Instagram
 
A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

ખાસ મેસેજ સાથે સ્વેટશર્ટ પહેરીને મીડિયા સામે આવી હતી

મલાઈકા અરોરાનો એક વીડિયો આજે એટલે કે શનિવારે સામે આવ્યો છે. જેમાં તે પેપ્સની સામે ખાસ મેસેજ સાથે સ્વેટશર્ટ પહેરેલી જોવા મળી હતી. વાસ્તવમાં આ સ્વેટશર્ટ પર લખેલું હતું, 'લેટ્સ ફોલ અપાર્ટ' એટલે કે 'ચાલો અલગ થઇ જઇએ' . આ સાથે તેના પર સ્માઈલી પણ બનાવવામાં આવી હતી. આ મેસેજથી ફેન્સ સમજી રહ્યા છે કે, ક્યાંકને ક્યાંક  મલાઈકા આ મેસેજ દ્વારા અર્જુન અને તેમના બ્રેકઅપના સમાચારની પુષ્ટિ કરી રહી છે.

બ્રેકઅપના સમાચાર કેવી રીતે સામે આવ્યા?

અર્જુન કપૂરે વેકેશનની કેટલીક તસવીરો પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી હતી. આ તસવીરોમાં અર્જુન એકલો જોવા મળ્યો હતો.  તેની ગર્લફ્રેન્ડ મલાઈકાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા દર્શાવી નથી. આ સાથે અર્જુન કપૂર સાથે દરેક જગ્યાએ જોવા મળતી મલાઈકા પણ મુંબઈમાં એપી ધિલ્લોન દ્વારા આયોજિત ઈવેન્ટમાં એકલી પહોંચી હતી. જે બાદ તેમના બ્રેકઅપના સમાચારને લઈને અટકળો શરૂ થઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું

'મોદી સરકારમાં બાંગ્લાદેશને જવાબ આપવાની ત્રેવડ જ નથી', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે હિંદુઓ પરના હુમલા અંગે ઉઠાવ્યા સવાલ

સાવરકરના સમર્થનમાં એસપી! રાહુલ ગાંધીને કહ્યું- 'એક પણ ખોટો શબ્દ બોલતા પહેલા 100 વાર વિચારવું જોઈએ'

ABP Premium

વિડિઓઝ

Maharashtra Cabinet Expansion : આજે મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓનો શપથગ્રહણ સમારોહBanaskantha Bull Hit : પાલનપુરમાં સાંઢે અડફેટે લેતા 21 વર્ષીય યુવક ઘાયલ, આંખ માંડ માંડ બચીThaltej Hit And Run case: ‘એ સુધરી જાય કાંતો મરી જાય..’દીકરાને બે હાથ જોડી રડતા રડતા કરી વિનંતીMorbi Car Accident CCTV : મોરબીમાં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
'મોદી સરકારમાં બાંગ્લાદેશને જવાબ આપવાની ત્રેવડ જ નથી', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે હિંદુઓ પરના હુમલા અંગે ઉઠાવ્યા સવાલ
'મોદી સરકારમાં બાંગ્લાદેશને જવાબ આપવાની ત્રેવડ જ નથી', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે હિંદુઓ પરના હુમલા અંગે ઉઠાવ્યા સવાલ
સાવરકરના સમર્થનમાં એસપી! રાહુલ ગાંધીને કહ્યું- 'એક પણ ખોટો શબ્દ બોલતા પહેલા 100 વાર વિચારવું જોઈએ'
સાવરકરના સમર્થનમાં એસપી! રાહુલ ગાંધીને કહ્યું- 'એક પણ ખોટો શબ્દ બોલતા પહેલા 100 વાર વિચારવું જોઈએ'
AAP Candidates List: AAP એ 38 ઉમેદવારોની યાદી કરી જાહેર, કેજરીવાલ અને આતિશી આ બેઠક પરથી ચૂંટણી લડશે 

ગાબામાં હાર બાદ પણ WTC ફાઈનલની રેસમાંથી બહાર નહીં થાય ટીમ ઈન્ડિયા, જાણો નવું સમીકરણ

LICની આ સ્કીમમાં રોકાણ કરો, તમને દર મહિને 12 હજાર રૂપિયાનું પેન્શન મળશે

જો તમારી પાસે આ નંબર હશે તો વારંવાર KYC કરાવવાથી તમને મળશે રાહત, જાણો આ કાર્ડ કેવી રીતે બનાવવું

Embed widget