શોધખોળ કરો

પરિણીતિ-અર્જૂનની ફિલ્મ 'સંદીપ ઔર પિન્કી ફરાર'નું ટ્રેલર રિલીઝ, સસ્પેન્સથી છે ભરપૂર

2 મિનિટ 27 સેકન્ડનું આ ટ્રેલર ખૂબજ દમદાર લાગી રહ્યું છે. ફિલ્મમાં પરિણીતિ ચોપડા સંદીપ કૌરની ભૂમિકામાં છે, જ્યારે અર્જૂન કપૂર પિંકી દહિયાની ભૂમિકામાં નજર આવશે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર અને એક્ટ્રેસ પરિણીતી ચોપરાની આગામી ફિલ્મ 'સંદીપ ઔર પિન્કી ફરાર'નું ફર્સ્ટ લુક પોસ્ટર સામે આવ્યા બાદ ટ્રેલર પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલર ખૂબજ શાનદાર છે. ફિલ્મ મેકર્સે ટ્રેલરમાં ઘણું સસ્પેન્સ બનાવવાનો પ્રયાસ કર્યો છે. દિબાકર બેનર્જીની આ ફિલ્મ 20 માર્ચે રિલીઝ થશે. 2 મિનિટ 27 સેકન્ડનું આ ટ્રેલર ખૂબજ દમદાર લાગી રહ્યું છે. તેને જોયા બાદ ફિલ્મની જોવાની આતુરતા વધી જાય છે. ફિલ્મમાં પરિણીતિ ચોપડા સંદીપ કૌરની ભૂમિકામાં છે, જ્યારે અર્જૂન કપૂર પિંકી દહિયાની ભૂમિકામાં નજર આવશે. ટ્રેલર સસ્પેન્સ સાથે શરૂ થાય છે. 'સંદીપ ઔર પિન્કી ફરાર'માં પરિણીતિ અને અર્જૂન સિવાય જયદીપ અહલાવત અને નીના ગુપ્તા જેવા કલાકાર પણ નજર આવશે.
View this post on Instagram
 
Meet Pinky Dahiya urf Sandeep ka Faraar partner In #DibakarBanerjee’s #SandeepAurPinkyFaraar, releasing on 20th March, 2020 !!! @parineetichopra @sapfthefilm @yrf #SandeepAndPinkyFaraar

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાએ ‘ઇશકઝાદે’ ફિલ્મથી સાથે ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ આ બંને ફરીવાર ‘સંદીપ ઔર પિન્કી ફરાર’ ફિલ્મમાં દેખાવાના છે. દિબાકર બેનર્જીએ ફિલ્મ વિશે કહ્યું આ ફિલ્મને લઈને એવું લાગે છે કે આ ફરીવાર મારી પહેલી ફિલ્મ છે. આ સ્ટોરી એક છોકરી અને છોકરાની છે જે એકબીજા સાથે પણ રહી નથી શકતા અને એકબીજા વગર પણ ચાલતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget