શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ પર બનશે બાયૉપિક, અફેરથી લઇને પ્રેગનન્સી સુધીના ચોંકાવનારા રહસ્યો ખુલશો, જાણો

બૉલીવુડ એક્ટ્રેસ નીના ગુપ્તાની આત્મકથા 'સચ કહું તો' લોન્ચ કરવામાં આવી હતી. આ પુસ્તકમાં નીના ગુપ્તાએ તેના અંગત જીવન સાથે જોડાયેલા કેટલાય ચોંકાવનારા રહસ્યો ખુલ્લા મુક્યા છે.

મુંબઇઃ બૉલીવુડ હીરો-હીરોઇને હોય કે ક્રિકેટર ફિલ્મ નિર્માતા અમૂક સમય બાદ કોઇને કોઇ સેલેબ્સ પર બાયૉપિક બનાવવાનો પ્રયાસ કરે જ છે, આ લિસ્ટમાં સંજય દત્તથી લઇને મહેન્દ્ર સિંહ ધોની, અને કપિલ દેવ જેવા દિગ્ગજો સામેલ છે. હવે રિપોર્ટ છે કે, બૉલીવુડમાં વધુ એક બાયૉપિક બનવા જઇ રહી છે, અને તે હશે વિવાદિત એક્ટ્રેસ નીના ગુપ્તા પર. હાલમાં આ સમાચાર હેડલાઇન્સમાં છવાયા છે. 

ખાસ વાત છે કે ગયા વર્ષે બૉલીવુડ એક્ટ્રેસ નીના ગુપ્તાની આત્મકથા 'સચ કહું તો' લોન્ચ કરવામાં આવી હતી. આ પુસ્તકમાં નીના ગુપ્તાએ તેના અંગત જીવન સાથે જોડાયેલા કેટલાય ચોંકાવનારા રહસ્યો ખુલ્લા મુક્યા છે. એક્ટ્રેસનુ પુસ્તક ખુબ હિટ સાબિત થયુ હતુ.  

એક્ટ્રેસે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પુસ્તક લોન્ચ થયાના થોડા સમય પછી ઘણા ફિલ્મ નિર્માતાઓએ તેનો બાયૉપિક માટે સંપર્ક કર્યો છે. જો કે નીનાએ હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લીધો નથી. નીના ગુપ્તા કહે છે કે હજુ મારા મગજમાં એવી કોઇ એક્ટ્રેસ નથી આવી રહી જે તેની એક્ટિંગમાં ઓનસ્ક્રીન ફિટ બેસે. 

ખાસ વાત છે કે નીનાએ સિંગલ મધર બનીને પોતાની દીકરી મસાબા ગુપ્તાને મોટી કરી છે. નીનાના પ્રથમ લગ્ન માત્ર એક વર્ષ જ ચાલ્યા. અભિનેત્રીએ તેના પુસ્તકમાં આ વિશે ખુલ્લેઆમ લખ્યું છે. નીના ગુપ્તાની આ બાબતને લઈને દર્શકોમાં ભારે હોબાળો થયો હતો. 

નીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો - 
નીના ગુપ્તા ફિલ્મ 'ગુડબાય'માં જોવા મળશે. આ ફિલ્મને વિકાસ બહલ ડિરેક્ટ કરી રહ્યા છે. નીના ગુપ્તા આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મમાં રશ્મિકા મંદન્ના અને પાવેલ ગુલાટી લીડ રોલમાં જોવા મળશે. અભિનેત્રી કોણ હશે તે ખબર નથી આ સિવાય નીના ગુપ્તા પાસે 'પંચાયત 2' વેબ સિરીઝ પણ છે. આમાં તે જીતેન્દ્ર કુમાર અને રઘુબીર યાદવ સાથે મહત્વની ભૂમિકામાં જોવા મળશે. દીપક કુમાર મિશ્રા આ વેબ સિરીઝનું નિર્દેશન કરી રહ્યા છે. તે 20 મેના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે

આ પણ વાંચો......... 

Horoscope 18 May 2022: આજે આ ત્રણ રાશિઓ પર વરસી રહી છે ગણેશજીની કૃપા, જાણો તમામ રાશિઓની કુંડળી

ખેડૂતો માટે ખુશીના સમાચારઃ સૌરાષ્ટ્રમાં કપાસના રેકોર્ડ બ્રેક મણના ભાવ રૂપિયા 3050 બોલાયા, જાણો મોટા સમાચાર

Farmer’s Success Story: B.Tech કર્યા બાદ આ યુવકે કરી બટાટાની ખેતી, વર્ષે કરે છે કરોડની કમાણી; નાંખશે ચિપ્સ પ્લાન્ટ

ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં લીધા આ મોટા નિર્ણય ? જાણો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું કરી જાહેરાત

જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે AIMIM નેતા દાનિશ કુરેશીએ અશ્લિલ પોસ્ટ કરી

પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે ઇન્ડિયન ઓઈલે કરી રેકોર્ડ બ્રેક કમાણી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી
એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી
Embed widget