શોધખોળ કરો

'મે SRK ની ફિલ્મ જોવા માટે બ્લેકમાં ટિકિટ ખરીદી હતી' જાણો ક્યા અભિનેતાએ કહી આ વાત

વર્ષ 1992માં ફિલ્મ 'દીવાના'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર શાહરૂખ ખાન છેલ્લા ત્રીસ વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યો છે.

Shah Rukh Khan Biggest Fan Of Bollywood: વર્ષ 1992માં ફિલ્મ 'દીવાના'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર શાહરૂખ ખાન છેલ્લા ત્રીસ વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યો છે. શાહરૂખને જોવા માટે તેના ચાહકોનું દિલ બેચેન રહે છે અને તેના કરોડો ચાહકોની યાદીમાં ફિલ્મ જગતના એક ખૂબ જ દમદાર અભિનેતાનું નામ પણ સામેલ છે, જેણે તાજેતરમાં જ શાહરૂખ સાથેની તેની પ્રથમ મુલાકાતની યાદો શેર કરી હતી.

શાહરૂખના એ મહાન ચાહકનું નામ છે આયુષ્માન ખુરાના. હકીકતમાં, હાલમાં જ રિલીઝ થયેલી તેની 'એન એક્શન હીરો'ના પ્રમોશન દરમિયાન, આયુષ્માન શાહરૂખ ખાનના ઘર મન્નતની બહાર આવ્યો હતો. મન્નતની બહાર અભિનેતાની ઘણી તસવીરો વાયરલ થઈ હતી અને આ દરમિયાન આયુષ્માને ઈન્ડિયા ટુડે શાહરૂખ સાથેની તેની પ્રથમ મુલાકાત વિશે વાત કરતા કહ્યું હતું કે 'હું જ્યારે શાહરૂખ ખાનને પહેલીવાર મળ્યો ત્યારે હું રેડિયો જોકી હતો. હું રેડિયો બાઈટ માટે તેને મળવા ગયો હતો પરંતુ તે એક એડના શૂટિંગમાં વ્યસ્ત હતો. હું તેને જોઈને એટલો ખુશ થયો કે હું તેને જોઈ રહ્યો  હતો. મને ચા-પાણી આપવામાં આવ્યા  અને કહ્યું કે સાહેબ અત્યારે વ્યસ્ત છે.

View this post on Instagram
 
A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

પોતાની વાત ચાલુ રાખતા આયુષ્માન ખુરાનાએ વધુમાં કહ્યું કે 'હું તે સમયે શાહરુખને મળ્યો નહોતો પરંતુ થોડા સમય પછી જ્યારે હું ટીવી એન્કર બન્યો અને તે તેની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'ના પ્રમોશન માટે સ્ટેજ પર આવ્યો  તો મેં તેને  જોઈને જે  ખુશીનો અનુભવ થયો તે શબ્દોમાં બતાવી શકુ તેમ નથી. હું ટેલિપ્રોમ્પ્ટરની મદદથી તેમને સવાલે પૂછી રહ્યો હતો અને આ એવી ફિલિંગ હતી તે જ્યારે મેં તેની ફિલ્મ જોવા માટે બ્લેકમાં ટિકિટ ખરીદી હતી કારણ કે હું બાળપણથી જ તેનો મોટો ચાહક છું. 

તમને જણાવી દઈએ કે તેની ફિલ્મ 'એન એક્શન હીરો'ના પ્રમોશન દરમિયાન, આયુષ્માન ખુરાના મન્નતની બહાર શાહરૂખ ખાનના ઘરે રોકાયો હતો અને તેની કાર પણ પાર્ક કરી હતી. આયુષ્માનની ફિલ્મ 'એન એક્શન હીરો' 2 ડિસેમ્બરે ફિલ્મી પડદે રિલીઝ થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત

પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર

Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર

રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ

Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?

RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર

Embed widget