શોધખોળ કરો

Bad Cop Teaser Out: અનુરાગ કશ્યપની પાવરફુલ સીરિઝ 'બેડ કોપ'નું ખતરનાક ટીઝર રિલીઝ

Bad Cop Teaser Release: અનુરાગ કશ્યપની આગામી વેબ સીરીઝ બેડ કોપનું ખતરનાક ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. આ સિરીઝમાં તે ડેશિંગ અંદાજમાં જોવા મળશે.

Bad Cop Teaser Release:  અનુરાગ કશ્યપની ગેંગ્સ ઓફ વાસેપુર હોય કે બોમ્બે વેલ્વેટ, દરેક ફિલ્મની વાર્તા રસપ્રદ હોય છે. પરંતુ જ્યારે પણ અનુરાગ કેમેરાની સામે આવે છે ત્યારે તે કંઈક અદ્ભુત કરે છે. ગઈકાલે, તેણે ખરાબ છબીને લઈને એક પોસ્ટ શેર કરી હતી, જેના પછી ચાહકો મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

હવે આ મૂંઝવણને દૂર કરીને, અનુરાગ કશ્યપ ફરીથી એક અદ્ભુત વાર્તા સાથે દેખાયા છે અને તેનું નામ છે 'બેડ કોપ'. અનુરાગ કશ્યપે આ સીરીઝનું ટીઝર રિલીઝ કર્યું છે, જેમાં તે પોતે કજબે નામના ખતરનાક વિલનની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. તો ચાલો જોઈએ શું છે ટીઝરમાં.

કેવું છે 'Bad Cop'નું ટીઝર?
ટીઝરની વાત કરીએ તો તે એક ક્રાઈમ થ્રિલર સીરિઝ લાગે છે. 47 સેકન્ડના ટીઝરમાં અનુરાગ કશ્યપે કજબેના રોલમાં મહેફીલ લૂંટી લીધી છે. આમાં અનુરાગ કશ્યપ ગુંડાના રોલમાં છે.

તે પોતાના માણસો સામે એક વ્યક્તિની મજાક ઉડાડવા માટે તે તેને બાળકોનું એબીસીડી ગીત ગાવા મજબૂર કરે છે. જ્યારે તે બારી બહાર જુએ છે ત્યારે તે માણસને K થી શરૂ થતા શબ્દો કહેવાનું કહે છે, કારણ કે તે તેના નામની જોડણી 'કઝબે' સાંભળવા માંગે છે.

આ પછી ગુલશન દેવૈયાની બેડ કોપમાં એન્ટ્રી થાય છે. તે સિરીઝમાં પોલીસકર્મીની ભૂમિકા ભજવી રહ્યો છે અને કજબેનો પીછો કરી રહ્યો છે. ટીઝર પરથી સમજી શકાય છે કે ગુલશન દેવૈયાનો તેમાં ડબલ રોલ હોઈ શકે છે. આ વીડિયો શેર કરતી વખતે ડિઝની પ્લસ હોટસ્ટારે કેપ્શનમાં લખ્યું છે, ક થી કજબે. ક થી કમીના. ટૂક સમયમાં આવી રહ્યું છે! બેડ કોપ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. અનુરાગ કશ્યપની સિરીઝનું ટીઝર જેટલું રસપ્રદ છે એટલું જ ખતરનાક પણ છે.

આ ફિલ્મોમાં અનુરાગ કશ્યપે અભિનય કર્યો હતો
તમને જણાવી દઈએ કે આ પ્રોડક્શન હાઉસ ફ્રેમેન્ટલ ઈન્ડિયા માટે બેડ કોપ ફિક્શન સિરીઝની શરૂઆત છે. આ સિરીઝનું નિર્દેશન ડિરેક્ટર રેન્સિલ ડી'સિલ્વા દ્વારા કરવામાં આવ્યું છે. તેની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. અનુરાગ કશ્યપના ફ્રન્ટ કેમેરા વર્કિંગ વિશે વાત કરીએ તો, તે દેવ ડી, ગુલાલ, શાગિર્દ, ગેંગ, બ્લેક ફ્રાઈડે, અકીરા જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે.

ટોપ સ્ટોરી

સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Embed widget