શોધખોળ કરો

Bhabiji Ghar Par Hain ની ‘ગોરી મેમ’ના ઘરે ગુંજી કિલકારી, Vidisha Srivastavaએ દિકરીને જન્મ આપ્યો

'ભાભીજી ઘર પર હૈં'માં અનિતા ભાભીનો રોલ કરનાર અભિનેત્રી વિદિશા શ્રીવાસ્તવ માતા બની ગઈ છે. અભિનેત્રીએ એક સુંદર દિકરીને જન્મ આપ્યો છે.

Vidisha Srivastava Baby Girl: 'ભાભીજી ઘર પર હૈં'માં અનિતા ભાભીનો રોલ કરનાર અભિનેત્રી વિદિશા શ્રીવાસ્તવ માતા બની ગઈ છે. અભિનેત્રીએ એક સુંદર દિકરીને જન્મ આપ્યો છે. અહેવાલો અનુસાર અભિનેત્રીએ 11 જુલાઈના રોજ દિકરીને  જન્મ આપ્યો હતો. 

વિદિશા શ્રીવાસ્તવ એક પુત્રીની માતા બની હતી

વિદિશા શ્રીવાસ્તવે ગુપ્ત રીતે તેના બોયફ્રેન્ડ સાયક પોલ સાથે લગ્ન કર્યા હતા. હવે આ કપલ એક દીકરીના માતા-પિતા બની ગયું છે. એક મીડિયા પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું કે તેની ડિલિવરી નોર્મલ હતી. ડિલિવરી પહેલા તેને લગભગ 18 કલાક સુધી લેબર પેઈનનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અભિનેત્રીએ તેની પુત્રીને જોતાની સાથે જ તે તેની બધી પીડા ભૂલી ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ તેમની પુત્રીનું નામ આદ્યા રાખશે, જે દેવી દુર્ગાનું પ્રતીક છે.

અને 'ભાભીજી ઘર પર હૈં'ના શૂટિંગ પહેલા વિદિશા તેની પુત્રી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માંગે છે. અભિનેત્રીએ કોઈ રજા લીધા વિના  9 મહિના સુધી શોમાં કામ કર્યું. ડિલિવરીના 10 દિવસ પહેલા અભિનેત્રીએ બ્રેક લીધો હતો.

View this post on Instagram
 
A post shared by Vidisha Srivastava (@vidishasrivastava)

તેલુગુ ફિલ્મોથી અભિનયની સફર શરૂ કરી 

જણાવી દઈએ કે વિદિશાએ વર્ષ 2007માં તેલુગુ ફિલ્મ 'મા ઈદ્રી' દ્વારા પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ સિવાય અભિનેત્રી 'વિરાટ', 'લકી જોકર', 'જનતા ગેરેજ' જેવી ઘણી શાનદાર ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. નાના પડદાની વાત કરીએ તો અહીં તેણે ટીવી શો 'યે હૈ મોહબ્બતેં'થી શરૂઆત કરી હતી. આ પછી તે 'મેરી ગુડિયા', 'દુર્ગા - માતા કી છાયા' અને અન્ય ઘણા ટીવી શોમાં જોવા મળી છે.

View this post on Instagram
 
A post shared by Vidisha Srivastava (@vidishasrivastava)

જણાવી દઈએ કે વર્ષ 2018માં વિદિશાએ સાયક પોલ સાથે સાત ફેરા લીધા હતા. બંનેના લગ્ન બનારસમાં થયા હતા. જેને તેણે 4 વર્ષ સુધી છુપાવીને રાખ્યા હતા. એક વર્ષ પહેલા બંનેએ તેમના લગ્નનો ખુલાસો કર્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Embed widget