શોધખોળ કરો

Lalbaugcha Raja Video: દીકરા સાથે લાલબાગના રાજાના આશિર્વાદ લેવા પહોંચ્યો શાહરુખ ખાન

Shah rukh Khan Takes Blessings Of Ganpati Bappa: દેશભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે જ આખું મુંબઈ શહેર પણ બાપ્પાની ભક્તિમાં મગ્ન જોવા મળી રહ્યું છે.

Shah rukh Khan Takes Blessings Of Ganpati Bappa: દેશભરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે જ આખું મુંબઈ શહેર પણ બાપ્પાની ભક્તિમાં મગ્ન જોવા મળી રહ્યું છે. બોલિવૂડ સ્ટાર્સ પણ લાલબાગના રાજા (Lalbaugcha Raja)ના દર્શન કરવા સતત આવી રહ્યા છે. તાજેતરમાં જ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પણ લાલબાગના રાજાના શરણમાં પહોંચ્યા હતા. જેમણે ભીડ વચ્ચે બાપ્પાના આશીર્વાદ લીધા હતા.

શાહરૂખ ખાન અબરામ સાથે બાપ્પાના દર્શન કરવા આવ્યો હતો

શાહરૂખ ખાન પોતાના નાના દીકરા અબરામ ખાન સાથે ગણપતિ બાપ્પાના દર્શન કરવા આવ્યો હતો. આ દરમિયાન શાહરૂખ ખાન સફેદ શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો. તેણે કપાળ પર તિલક પણ લગાવ્યું હતું. અભિનેતાનો પુત્ર લાલ રંગનો કુર્તો પહેરેલો જોવા મળ્યો હતો. બંનેએ ગણપતિ બાપ્પાના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા. દર્શન બાદ પંડાલ કમિટીએ શાહરૂખને બાપ્પાનો ફોટો પણ અર્પણ કર્યો હતો.

આ સ્ટાર્સે પણ બાપ્પાના આશીર્વાદ લીધા હતા

શાહરૂખ પહેલા પણ ઘણા સ્ટાર્સ લાલબાગના રાજાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આ લિસ્ટમાં કાર્તિક આર્યન, વિકી કૌશલ, હંસિકા મોટવાણી જેવા સ્ટાર્સના નામ સામેલ છે. જેનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ ફિલ્મમાં શાહરૂખ ખાન જોવા મળશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં શાહરૂખ ખાન તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જવાન' દ્વારા મોટા પડદા પર ધૂમ મચાવી રહ્યો છે. જેણે ખૂબ જ ઓછા સમયમાં બોક્સ ઓફિસ પર 400 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો. આ ફિલ્મમાં અભિનેતાની સાથે સાઉથની લેડી સુપરસ્ટાર નયનથારા અને એક્ટર વિજય સેતુપતિ પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ સાઉથ ડાયરેક્ટ એટલી કુમારે કર્યું છે. આ પછી શાહરૂખ ખાન જલ્દી જ 'ડંકી'માં જોવા મળવાનો છે.

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે OTT પર રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ બહુ જલ્દી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. દર્શકો 'જવાન'ની OTT રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી ખાસ વાત એ છે કે 'જવાન' તેના ડિલીટ કરેલા વર્ઝન સાથે OTT પર રિલીઝ થશે. 'જવાન'ના સમયગાળાને ધ્યાનમાં રાખીને ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો દૂર કરવામાં આવ્યા હતા અને તે પછી જ તેને થિયેટરોમાં રજૂ કરવામાં આવી હતી. જે બાદ હવે મેકર્સ એ ડિલીટ કરેલા સીન સાથે ફિલ્મને OTT પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. અહેવાલ છે કે 'જવાન'ના ડાયરેક્ટર એટલી કુમાર ફિલ્મના નવા કટ પર કામ કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ
MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ
MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ગંભીર સવાલો
Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ગંભીર સવાલો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
Embed widget