શોધખોળ કરો

Anil Kapoor Workout Video: માઈનલ 110 ડિગ્રીમાં અનિલ કપૂરે કર્યું વર્કઆઉટ, ફેન્સે કહ્યું, તો આ છે તમારી જવાનીનું રહસ્ય

Anil Kapoor Workout Video: બોલિવૂડ એક્ટર અનિલ કપૂર ફિટનેસ ફ્રીક સ્ટાર્સમાંથી એક છે. તેણે 66 વર્ષની ઉંમરે પણ પોતાનું શરીર જાળવી રાખ્યું છે. અનિલ કપૂરને જોઈને લાગે છે કે તેમની ઉંમર વધી રહી નથી પરંતુ ઘટી રહી છે.

Anil Kapoor Workout Video: બોલિવૂડ એક્ટર અનિલ કપૂર ફિટનેસ ફ્રીક સ્ટાર્સમાંથી એક છે. તેણે 66 વર્ષની ઉંમરે પણ પોતાનું શરીર જાળવી રાખ્યું છે. અનિલ કપૂરને જોઈને લાગે છે કે તેમની ઉંમર વધી રહી નથી પરંતુ ઘટી રહી છે. હવે એક્ટરે પોતાના વર્કઆઉટનો એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે. અનિલ કપૂરે માઈનસ ડિગ્રી તાપમાનમાં એક્સાઈઝ કર્યું છે.

અનિલ કપૂરે માઈનસ ટેમ્પરેચરમાં વર્કઆઉટ કર્યું હતું

અનિલ કપૂરે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બે વીડિયો પોસ્ટ કર્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અનિલ કપૂર માઈનસ 110 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે. તે ઓક્સિજન માસ્ક પહેરેલા જોવા મળે છે. અનિલ કપૂર જ્યારે વર્કઆઉટ કરીને રૂમમાંથી બહાર આવે છે ત્યારે તે શર્ટલેસ જોવા મળે છે. તે માત્ર શોર્ટ્સ પહેરીને જોવા મળે છે.

View this post on Instagram
 
A post shared by anilskapoor (@anilskapoor)

આ પોસ્ટને શેર કરતા અનિલ કપૂરે કેપ્શનમાં લખ્યું, '40માં નોટી થવાનો સમય ગયો. હવે 60 માં સેક્સી બનવાનો સમય છે. હેશટેગ ફાઇટર મોડ ઓન. અનિલ કપૂરની આ પોસ્ટ પર સેલેબ્સથી લઈને ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. કપિલ શર્માએ લખ્યું, 'વાહ. મુઝે ભી કરના હૈ.'

અનિલની પોસ્ટ પર યુઝર્સે ફની કોમેન્ટ 

અનિલ કપૂરની આ પોસ્ટ પર ફેન્સ મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે. સુનીતા કપૂરને ટેગ કરતાં એક ચાહકે લખ્યું, 'કૃપા કરીને તેમને કંટ્રોલ કરો'. અન્ય એક યુઝરે લખ્યું, 'યે રાજ હૈ આપકી જવાની કા'. અન્ય યુઝરે કોમેન્ટ કરી, તો આ છે યુવાનીનું રહસ્ય. આ પહેલા અનિલ કપૂરે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે ઓક્સિજન માસ્ક પહેરીને ટ્રેડમિલ પર દોડતા જોવા મળ્યા હતા.

Anil Kapoor Workout Video: માઈનલ 110 ડિગ્રીમાં અનિલ કપૂરે કર્યું વર્કઆઉટ, ફેન્સે કહ્યું, તો આ છે તમારી જવાનીનું રહસ્ય

અનિલ કપૂરની આવનારી ફિલ્મો

તમને જણાવી દઈએ કે અનિલ કપૂર જલ્દી જ સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઈટરમાં જોવા મળશે. આમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય અનિલ કપૂર રણબીર કપૂરની ફિલ્મ એનિમલનો પણ એક ભાગ છે, જેનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગા કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
Embed widget