![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પોતાની દીકરીની તસવીરો વાયરલ કરતાં મીડિયા પર ભડકી બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ, જાણો શું કહીને ખખડાવ્યા.........
એક મીડિયા હાઉસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વામિકાની તસવીર શેર કરી હતી, જેમાં તે પોતાના પેરેન્ટ્સ અનુષ્કા અને વિરાટ કોહલીની સાથે માલદીવથી પરત ફરી રહી હતી.
![પોતાની દીકરીની તસવીરો વાયરલ કરતાં મીડિયા પર ભડકી બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ, જાણો શું કહીને ખખડાવ્યા......... bollywood star anushka sharma angry on media house due to shares vamika pictures પોતાની દીકરીની તસવીરો વાયરલ કરતાં મીડિયા પર ભડકી બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ, જાણો શું કહીને ખખડાવ્યા.........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/13/2a598ac095315f94d015ff516425afee_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Anushka Sharma Slams Media House: બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) પોતીની દીકરી વામિકા (Vamika Kohli)ને મીડિયાથી દુર રાખે છે, તે વામિકાની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર નથી કરતી, અને ફોટોગ્રાફરોથી પણ તેની દુરી બનાવી રાખે છે. હવે આ કડીમાં પોતાની દીકરીની તસવીરો શેર કરીને વાયરલ કરવા મામલે અનુષ્કા શર્માએ એક મીડિયા હાઉસને ખરીખોટી સંભળાવી દીધી છે.
એક મીડિયા હાઉસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વામિકાની તસવીર શેર કરી હતી, જેમાં તે પોતાના પેરેન્ટ્સ અનુષ્કા અને વિરાટ કોહલીની સાથે માલદીવથી પરત ફરી રહી હતી. જ્યારે મીડિયા હાઉસે તે તસવીરને ડિલીટ કરી દીધી ત્યારબાદ અનુષ્કાએ સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરી શેર કરી.
અનુષ્કાએ પૉસ્ટમાં કૉમેન્ટ કરી, લાગે છે કે મીડિયા હાઉસને લાગે છે કે તે પેરેન્ટ્સથી વધારે જાણે છે કે તેના બાળક માટે શું સારુ છે કેમ કે ઘણીવાર રિએક્ટ કર્યા બાદ પણ તે તસવીર ક્લિક કરી રહ્યાં છે, અને પૉસ્ટ કરી રહ્યાં છે. બીજા મીડિયા હાઉસ અને પૈપરાજી પાસેથી કંઇક શીખો.
હેશટેગ અનુષ્કા શર્માના પૉસ્ટ થયા હિડન -
વામિકાની તસવીર વાળી પૉસ્ટમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના હેશટેગ પણ સામેલ હતા. ઇન્સ્ટાગ્રામ પર હેશટેગ અનુષ્કા શર્મા, વિરાટ કોહલી અને વામિકા કોહલીનુ નામની પૉસ્ટ હિડન કરી દેવામા આવી છે. કેટલાય ફેન્સને લાગી રહ્યું છે કે તે પૉસ્ટમાં વામિકાનો ચહેરો હતો, એટલે આવુ કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો.....
India Corona Cases Today: કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, જાણો આજે શું છે સ્થિતિ
Hair Tips: ઘર પર આ રીતે કરો કેરેટીન ટ્રીટમેન્ટ, મળશે પાર્લર જેવું જ રિઝલ્ટ
Alert:મોમોજ ખાવાથી એક વ્યક્તિનું થયું મોત, જાણો AIIMSએ શું આપી ચેતાવણી
વર્ષ 2022નો પ્રથમ સ્ટ્રોબેરી સુપરમૂન આકાશમાં જોવા મળ્યો, જાણો શું છે આ ગુલાબી ચંદ્ર....
PM Kusum Yojana: ખેતરોમાં સોલર પંપ લગાવવા માટે 90% સબસિડીની ઓફર, જાણો કોણ અરજી કરી શકે છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)