Bollywood : વરૂણ ધવને આલિયા ભટ્ટને આપી હતી અત્યંત 'અશ્લિલ ગિફ્ટ'?
ઘણીવાર બંને એકબીજાના વખાણ કરતા જોવા મળે છે. બંનેની મિત્રતા બોલિવૂડમાં જાણીતી છે. બંને વર્ષ 2017માં જોવા મળ્યા હતા. વરૂણ ધવને આલિયાને આપેલી એક ગિફ્ટને લઈને ભારે ચર્ચા જાગી છે.
Varun Dhawan: આલિયા ભટ્ટ અને વરુણ ધવને કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધ યર ફિલ્મથી બૉલીવુડમાં પદાર્પણ કર્યું હતું. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેઓ કલંક, બદ્રીનાથ કી દુલ્હનિયા અને હમ્પી શર્મા કી દુલ્હનિયા જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવે છે. જો કે તેઓ હંમેશા ઓન-સ્ક્રીન પ્રેમીઓની ભૂમિકામાં જોવા મળે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં બંને ખૂબ સારા મિત્રો છે.
ઘણીવાર બંને એકબીજાના વખાણ કરતા જોવા મળે છે. બંનેની મિત્રતા બોલિવૂડમાં જાણીતી છે. બંને વર્ષ 2017માં જોવા મળ્યા હતા. વરૂણ ધવને આલિયાને આપેલી એક ગિફ્ટને લઈને ભારે ચર્ચા જાગી છે.
શું વરુણે આલિયાને વાઇબ્રેટર ગિફ્ટ કર્યું?
આલિયા અને વરુણ તેમની ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયાના પ્રમોશન માટે કરણના શોમાં પહોંચ્યા હતા. જ્યાં બંનેને કેટલાક મસાલેદાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબ બંનેએ દિલ ખોલીને આપ્યા હતા. આ શોમાં બંનેએ પોર્ન જોવાથી લઈને વરુણ ધવને આલિયાને આપેલી ગિફ્ટ વિશે વાત કરી હતી. વરુણે શોમાં ખુલાસો કર્યો કે, તેણે આલિયા ભટ્ટને હેર ડ્રાયર ગિફ્ટ કર્યું કારણ કે, "તે આલિયાને ટર્ન ઓન કરે છે." જે સાંભળીને કરણ ચોંકી જાય છે, તે શરમાવા લાગે છે અને કહે છે, "યે સાંભળવામાં ખુબ જ સસ્પિશિયસ લાગી રહ્યું છે, ક્યા હૈ વો?" તેના પર આલિયા તરત જ જવાબ આપે છે અને કહે છે. "તે હેર ડ્રાયર છે. પણ શા માટે તે માત્ર વાઇબ્રેટ કરે છે? તે હવા કેમ ફૂંકતું નથી?" આ જવાબ કરણ અને વરુણ બંનેને આશ્ચર્યચકિત કરે છે, જે પછી વરુણે પોતાનો બચાવ કરતા કહ્યું, "તેણે કહ્યું. મેં એવું કહ્યું નથી."
વરુણ પોર્ન જોતો હતો
આ એપિસોડ દરમિયાન, કરણ જોહરે વરુણ ધવનને પૂછ્યું કે, તે ઇન્ટરનેટ પર સૌથી વધુ શું જુએ છે. જેના પર વરુણે પહેલા કહ્યું હતું કે, "UDC ફાઈટ્સ, બાદમાં તેણે સ્વીકાર્યું કે, તેના મેંટર દ્વારા ઉશ્કેરવામાં આવતા તેણે પોર્ન જોયું છે." વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ટૂંક સમયમાં ફિલ્મ 'રોકી' અને 'રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ જોવા મળશે.