શોધખોળ કરો

Brahmastra Box Office Collection: બીજા દિવસે પણ રણબીર-આલિયાની ફિલ્મની ધૂમ, આટલા કરોડનો કર્યો બિઝનેસ

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નો જાદુ વિશ્વભરમાં ચાલી ગયો છે

Brahmastra Box Office Collection Day 2: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નો જાદુ વિશ્વભરમાં ચાલી ગયો છે. શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘બ્રહ્માસ્ત્રે’ પહેલા દિવસે જ ધમાકેદાર કમાણી કરી છે. ‘બ્રહ્માસ્ત્રે’ પહેલા જ દિવસે ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. તે કોરોના મહામારી બાદ ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. બીજા દિવસે પણ ‘બ્રહ્માસ્ત્ર’ના બિઝનેસમાં ઘણો વધારો થયો છે. ફિલ્મના બીજા દિવસના કલેક્શનમાં પણ વધારો થયો છે. આ ફિલ્મને 100 કરોડની ક્લબમાં સામેલ થવામાં વધુ સમય નહીં લાગે. ‘બ્રહ્માસ્ત્ર’ વીકેન્ડમાં જ 100 કરોડનો આંકડો પાર કરશે.

‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર-આલિયા સાથે અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે. આ સિવાય ફિલ્મમાં બે ખાસ કેમિયો છે. આ કેમિયો બીજા કોઈ નહીં પણ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના છે. હા, દીપિકા આ ​​ફિલ્મમાં રણબીરની માતાના પાત્રમાં જોવા મળી છે. શાહરૂખ અને દીપિકાની કેમિયો તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફિલ્મમાં આટલા મોટા સ્ટાર્સ હોવાનો ફાયદો બ્રહ્માસ્ત્રને મળી રહ્યો છે. ફિલ્મના બીજા દિવસનું કલેક્શન પણ ધમાકેદાર છે.

બીજા દિવસે આટલો બિઝનેસ કર્યો

રણબીર-આલિયાની બ્રહ્માસ્ત્રે પહેલા દિવસે 37 કરોડનો બિઝનેસ કર્યો હતો. હવે બીજા દિવસનું કલેક્શનમાં વધારો થયો છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, બ્રહ્માસ્ત્રે બીજા દિવસે લગભગ 42 કરોડનો બિઝનેસ કર્યો છે. જેમાં 37 કરોડ હિન્દી ભાષાના છે અને 5 કરોડ અન્ય ભાષાઓના છે. જે બાદ ફિલ્મનું કુલ કલેક્શન 79 કરોડની આસપાસ થઈ જશે.

75 કરોડનો બિઝનેસ કર્યો

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્રને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મે પહેલા દિવસે જ વિશ્વભરમાં 75 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેટલાક લોકો ફિલ્મને ખૂબ સારી કહી રહ્યા છે તો કેટલાક તેને ખૂબ જ ખરાબ કહી રહ્યા છે.

Entertainment: ઉર્ફી જાવેદની કોપી ! બ્લાઉઝ વગર સાડી પહેરવા પર ટ્રોલ થઈ આ એક્ટ્રેસ, Video જોઈને તમે પણ રહી જશો હેરાન

Shraddha Das: હોટ એક્ટ્રેસ શ્રદ્ધા દાસનો સાડીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ વાયરલ વીડિયો

Suriya 42 Mostion Poster: સૂર્યાની આગામી ફિલ્મની જાહેરાત, સામે આવ્યું 'સૂર્યા 42'નું શાનદાર મોશન પોસ્ટર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget