શોધખોળ કરો

Singer KK Death: કઇ રીતે થયું સિંગર કેકેનુ મોત ? છેલ્લી ઓટોપ્સીમાં સામે આવ્યુ ચોંકાવનારુ કારણ

મંગળવારની સાંજે દક્ષિણ કોલકત્તાના નજરૂલ મંચમાં તેનો અંતિમ શૉ હતો, કેકેએ ઘણીવાર બેચેનીની ફરિયાદ કરી હતી, અને અહીં સુધી કે આરામ કરવા માટે બેકસ્ટેજ ટૉયલેટ પણ ગયો હતો.

Singer KK Death Reason: કેકે (KK) ના નામથી જાણીતા સિંગર કૃષ્ણકુમાર કુન્નથ (Krishnakumar kunnath)નો છેલ્લો પૉસ્ટમૉર્ટમ રિપોર્ટ અને ઓટૉપ્સી શનિવારે કોલકત્તા પોલીસને સોંપી દેવામાં આવી છે. બન્ને રિપોર્ટ્સમાં ગાયકના મોતનુ કારણ તરીકે 'માયકાર્ડિયલ ઇન્ફાક્રશન'નો હવાલો આપવામાં આવ્યો છે. અંતિમ પૉસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, કૉલેસ્ટ્રૉલના સંચયે ઇન્ટ્રામસ્ક્યૂલર ધમનીને મહદઅંશે સંકુચિત કરી દીધી, જે કારણે હ્રદય દ્વારા રક્તની પમ્પિંગ પ્રભાવિત થઇ ગઇ. કોરોનરી ધમનીમાં પણ અટકાયતો હતી.  

કોલકત્તા પોલીસના સુત્રો અનુસાર, તેને અકુદરતી મોતના સંબંધમાં પ્રાથમિકી નોંધાવીને તપાસ શરૂ કરી દીધી છે. એક અધિકારીએ નામ જાહેર ના કરવાની શરત પર કહ્યું કે, પરંતુ પ્રાથમિક અને અંતિમ પૉસ્ટમોર્ટમ રિપોર્ટની સાથે સાથે  રાસાયણિક વિશ્લેષણ રિપોર્ટ બાદ હવે અકુદરતી મોતના સિદ્ધાંતથી ઇનકાર કરી શકાય છે.

સંકેતોને નજર અંદાજ કર્યા -
મંગળવારની સાંજે દક્ષિણ કોલકત્તાના નજરૂલ મંચમાં તેનો અંતિમ શૉ હતો, કેકેએ ઘણીવાર બેચેનીની ફરિયાદ કરી હતી, અને અહીં સુધી કે આરામ કરવા માટે બેકસ્ટેજ ટૉયલેટ પણ ગયો હતો. ડૉક્ટરોને લાગે છે કે આવનારા ખતરાના સુક્ષ્મ સંકેત હતા, જેને કેકે સહિત ત્યાં હાજર લોકોએ કદાચ નજરઅંદાજ કરી દીધા. જો કેકેને યોગ્ય સમય પર નજીકની હૉસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હોત તો તેના દુર્ભાગ્ય અંતથી બચવાનની સંભાવના હતી. 

આ પણ વાંચો..... 

રવિચંદ્રન અશ્વિને શેર કર્યો ઐતિહાસિક ગાબા ટેસ્ટનો કિસ્સો, કહ્યું - અમારા કૉચ ડ્રૉ ઇચ્છતા હતા, પરંતુ આ ખેલાડી..........

Booster Dose: Corbevax ના બૂસ્ટર ડોઝને DGCIની મંજૂરી, બાયોલોજિકલ ઈ એ કરી જાહેરાત

Electric Tractor: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, દેશમાં જલ્દી જ લોન્ચ થશે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક ટ્રક

CBIએ મૃત જાહેર કરેલી મહિલા કોર્ટમાં જજ સામે હાજર થઇ, જાણો ચોંકવનારા આ મામલા વિશે

Covid Cases Update: : ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું, દિલ્લીમાં કોરોનાના 405 નવા કેસ,કેરળમાં હાલ બેહાલ

PM Kisan Tractor Yojana: ટ્રેકટર ખરીદવા સરકાર આપી રહી છે ખેડૂતોને 50 ટકા સુધીની સબસિડી, આ રીતે ઉઠાવો લાભ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ

LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના

શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

Embed widget