શોધખોળ કરો

Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'

Dharmendra Death Rumors: તેણીએ લખ્યું હતું કે, "મારા પિતા સ્વસ્થ છે અને સ્વસ્થ થઈ રહ્યા છે. અમે બધાને અમારા પરિવારની પ્રાઈવેસીનું સન્માન કરવા વિનંતી કરીએ છીએ

Dharmendra Death Rumors: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના અવસાનના સમાચાર આવ્યા હતા, જેનાથી તેમના ચાહકો ખૂબ જ દુઃખી થયા હતા. જોકે, તેમની પુત્રી ઈશા દેઓલે હવે એક પોસ્ટ શેર કરી છે જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમના પિતા સ્વસ્થ છે અને સ્વસ્થ થઈ રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by ESHA DEOL (@imeshadeol)

ઈશા ધર્મેન્દ્રની હેલ્થ અપડેટ આપ્યા

ધર્મેન્દ્રના અવસાનના સમાચાર મળતાં જ ઈશાએ તરત જ અફવાઓથી દૂર રહેવા માટે તરત જ પોસ્ટ કરી હતી. તેણીએ લખ્યું હતું કે, "મારા પિતા સ્વસ્થ છે અને સ્વસ્થ થઈ રહ્યા છે. અમે બધાને અમારા પરિવારની પ્રાઈવેસીનું સન્માન કરવા વિનંતી કરીએ છીએ. મારા પિતાના ઝડપી સ્વસ્થ થવા માટે તમારી પ્રાર્થનાઓ બદલ આભાર."

આખો પરિવાર હોસ્પિટલમાં છે

નોંધનીય છે કે ધર્મેન્દ્રની તબિયત બગડ્યા બાદ આખો પરિવાર હોસ્પિટલ દોડી ગયો હતો. સની દેઓલ તેમના પિતાને મળવા પહોંચ્યા હતા. અહેવાલો અનુસાર, તેમની પુત્રીઓને પણ અમેરિકાથી ફોન કરવામાં આવી રહ્યા છે. જોકે, ધર્મેન્દ્ર સાથે તેમની મુલાકાતના કોઈ સમાચાર નથી.

ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો

છેલ્લા કેટલાક દિવસોથી ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગેના સમાચાર અને અફવાઓ હેડલાઇન્સમાં ચમકી રહી છે. તાજેતરમાં જ્યારે તેમણે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ તબીબી નિરીક્ષણ હેઠળ છે. આજે જ્યારે ઈશાએ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નિવેદન બહાર પાડ્યું, ત્યારે તેમના ચાહકોને ખૂબ રાહત થઈ.

હેમા માલિનીનું નિવેદન

ઈશા પહેલા હેમા માલિનીએ પણ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે માહિતી શેર કરી હતી. હેમાએ એક નિવેદન બહાર પાડીને પુષ્ટી કરી હતી કે ધર્મેન્દ્ર નિરીક્ષણ હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર છે. હેમાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, "હું ધરમજી વિશે ચિંતા કરવા બદલ બધાનો આભાર માનું છું, જે હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ છે. તેમનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને અમે બધા તેમની સાથે છીએ. હું દરેકને તેમના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવા વિનંતી કરું છું."

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget