શોધખોળ કરો

Dharmendra Post: શાહરૂખ ખાન માટે ધર્મેન્દ્રએ કરી ખાસ પોસ્ટ, લખ્યું- 'માલિકનો હું હંમેશા આભારી છું'

Dharmendra Post: ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેણે શાહરૂખ ખાન સાથેનો એક ફોટો શેર કર્યો છે. એક ખાસ કેપ્શન પણ લખવામાં આવ્યું છે.

Dharmendra Post:  પીઢ અભિનેતા ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તેની પોસ્ટ વાયરલ થતી રહે છે. તાજેતરમાં તેણે શાહરૂખ ખાન માટે પોસ્ટ કરી છે. શાહરૂખ ખાન સાથેનો ફોટો શેર કરતા ધર્મેન્દ્રએ ખાસ કેપ્શન લખ્યું છે. ફોટોમાં ધર્મેન્દ્ર શાહરૂખને એવોર્ડ આપતા જોવા મળે છે. બંને સાથે હસતા જોવા મળે છે.

View this post on Instagram
 
A post shared by Dharmendra Deol (@aapkadharam)

ધર્મેન્દ્રએ ખાસ પોસ્ટ કરી હતી

ફોટો શેર કરતા ધર્મેન્દ્રએ લખ્યું- દિકરાઓ જ છે આ બધા ... આ ભાગ્ય માટે હું હંમેશા માલિકનો આભારી છું... ધર્મેન્દ્રની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ ધર્મેન્દ્રએ શાહરૂખ માટે પોસ્ટ કરી હતી. તેણે લખ્યું હતું- શાહરૂખ બેટા, જવાન માટે તમને શુભકામનાઓ. ધર્મેન્દ્ર અને શાહરૂખ એક ખાસ બોન્ડ શેર કરે છે.

ધર્મેન્દ્રની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. તે પોતાના ચાહકો સાથે દિલ ખોલીને વાત કરે છે અને પોતાની દિનચર્યા વિશે જણાવતા રહે છે.

વર્ક ફ્રન્ટ પર, ધર્મેન્દ્ર છેલ્લે તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા અને રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મોમાં જોવા મળ્યા હતા. બંને ફિલ્મોમાં ધર્મેન્દ્રના કામને પસંદ કરવામાં આવ્યું હતું. તેણે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં લિપ કિસ પણ કરી હતી, જેની ખૂબ ચર્ચા થઈ હતી.

જ્યારે શાહરૂખ ખાને બેક ટુ બેક ત્રણ હિટ ફિલ્મો આપી છે. તેની ત્રણેય ફિલ્મો પઠાણ, જવાન અને ડંકી ઘણી પસંદ કરવામાં આવી હતી. પઠાણ અને જવાનમાં શાહરૂખ ખાનનો એક્શન અવતાર જોવા મળ્યો હતો. આ સિવાય તે સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ટાઈગર 3માં જોવા મળ્યો હતો. હવે શાહરૂખ ખાન સુજોય ઘોષની કિંગમાં જોવા મળશે. તે ટૂંક સમયમાં આ ફિલ્મ માટે કામ શરૂ કરશે.

આ પણ વાંચો...

સલમાન કે અમિતાભ થાલપતિ વિજય સામે કોઈ ટકી શકે નહીં, આટલો ટેક્સ ચૂકવે છે, જાણો તેમની પાસે કેટલી સંપત્તિ અને પ્રસિદ્ધિ છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget