શોધખોળ કરો

Salman Khanની બહેન અર્પિતાના ઘરે થઈ ચોરી, 5 લાખની હીરાની બુટ્ટી ચોરાઇ, પોલીસે નોકરની કરી ધરપકડ

Salman Khan Sister Arpita Khan: અભિનેતા સલમાન ખાનની બહેન અર્પિતા ખાનની ડાયમંડ ઈયરિંગ્સ તેના જ ઘરમાંથી ચોરાઈ ગઈ હતી. આ મામલે પોલીસે તપાસ કરતા હવે અર્પિતાના એક નોકરની ધરપકડ કરી છે.

Arpita Khan House: સલમાન ખાનની બહેન અર્પિતા ખાન વિશે એક મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ અર્પિતાના મુંબઈના ઘરમાં ચોરી થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે અર્પિતાના ઘરેથી તેની હીરાની બુટ્ટી ચોરાઈ હતી. આ કેસમાં હવે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

અર્પિતા ખાનના ઘરમાંથી હીરાની બુટ્ટીની ચોરી

કાનની બુટ્ટી ચોરાઈ જતાં અર્પિતા ખાને મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં જઈને કેસ નોંધાવ્યો હતો. અર્પિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તે ઘરમાંથી ચોરાયેલી બુટ્ટીની કિંમત 5 લાખ રૂપિયા છે. જે બાદ પોલીસે તાત્કાલિક કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી અને તે જ રાત્રે આરોપીની ધરપકડ કરી.

Instagram પર આ પોસ્ટ જુઓ
 
Viral Bhayani (@viralbhayani) દ્વારા શેર કરેલ એક પોસ્ટ

નોકરે અર્પિતાની બુટ્ટી ચોરી હતી

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અર્પિતાના ઘરે ચોરી તેના ઘરમાં કામ કરતા નોકર દ્વારા કરવામાં આવી હતી. જેની ઉંમર 30 વર્ષ જણાવવામાં આવી રહી છે. અર્પિતા ખાનના આ નોકરનું નામ સંદીપ હેગડે છે. જે મુંબઈના વિલે પાર્લે વિસ્તારનો રહેવાસી છે.

અર્પિતા સલમાન ખાનની સગી બહેન નથી

અર્પિતા ખાન વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે અર્પિતા સલમાન ખાનની સગી બહેન નથી, પરંતુ સલમાનના પિતા સલીમ ખાને તેને દત્તક લીધી હતી. પરિવારના સભ્યોએ તેને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને સલમાન તેને ખૂબ પ્રેમ કરે છે. અભિનેતા તેની બહેનની દરેક ઈચ્છા પળવારમાં પૂરી કરે છે.

જણાવી દઈએ કે અર્પિતા ખાને અભિનેતા આયુષ શર્મા સાથે લગ્ન કર્યા છે. બંને બે બાળકોના માતા-પિતા છે. આયુષ શર્મા આ દિવસોમાં બોલિવૂડમાં પોતાનું કરિયર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે છેલ્લે સલમાન ખાન સાથે ફિલ્મ 'અંતિમ'માં જોવા મળ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Embed widget