શોધખોળ કરો
Advertisement
અક્ષય-કરિનાની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ની બૉક્સ ઓફિસ પર ધમાલ, પાંચમા દિવસે તોડ્યા કમાણીના રેકોર્ડ
પહેલા અઠવાડિયામાં જ ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ 115 કરોડનુ કલેક્શન કરી શકે છે. ધમાકેદાર કલેક્શનના આંકડાને જોતા લાગી રહ્યું છે કે ફિલ્મ માટે ન્યૂ ઇયર ગુડ ન્યૂઝ બની શકે છે
મુંબઇઃ અક્ષય કુમાર અને કરિના કપૂરની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’એ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મ રોજ કમાણીના નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. પાંચમા દિવસે પણ ફિલ્મએ અને રેકોર્ડ તોડી નાંખ્યા છે. પાંચમા દિવસે એક મોટો ટેસ્ટ પાસ કરી લીધો છે, અને કલેક્શનમાં કમાલ કરી દીધો છે.
બૉક્સ ઓફિસ ઇન્ડિયાની વેસબાઇટ અનુસાર, અક્ષય કુમારની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’એ પાંચમા દિવસે 16 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આવામાં આ ફિલ્મએ પાંચ દિવસોમાં જ 94 કરોડના કલેક્શનના આંકડાને પાર કરી લીધો છે.
પહેલા અઠવાડિયામાં જ ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ 115 કરોડનુ કલેક્શન કરી શકે છે. ધમાકેદાર કલેક્શનના આંકડાને જોતા લાગી રહ્યું છે કે ફિલ્મ માટે ન્યૂ ઇયર ગુડ ન્યૂઝ બની શકે છે.
‘ગુડ ન્યૂઝ’ ફિલ્મમાં એક્ટિંગની વાત કરીએ તો અક્ષય કુમારે વરુણનુ કેરેક્ટર ખુબ સરસ રીતે નિભાવ્યુ છે, સાથે કરિના કપૂરે પણ શાનદાર રીતે સાથ આપ્યો છે. બન્ને કપલ ફિલ્મમાં ખુબ એક્ટિંગ કરી રહ્યાં છે. સાથે દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણીએ પણ સ્ક્રીન પર મજેદાર એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે. ફિલ્મમાં ઘણા એવા ડાયલૉગ છે જે દર્શકોને ખુબ પસંદ આવી રહ્યાં છે.#GoodNewwz gallops into #NewYear triumphantly... Packs a superb number on Day 5 [New Year Eve], despite lower ticket rates on weekdays... Will cross ₹ ???? cr today [Wed; 1 Jan]... 17.56 cr, Sat 21.78 cr, Sun 25.65 cr, Mon 13.41 cr, Tue 16.20 cr. Total: ₹ 94.60 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) January 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement