શોધખોળ કરો

Film Updates: બૉલીવુડની બે કૉમેડી ફિલ્મોની આવી રહી છે ત્રીજી સિઝન, જાણો ડિટેલ્સ.....

જાણકારી અનુસાર, હેરાફેરીના નિર્માતાઓએ ત્રીજો ભાગ શરુ કરવાની તૈયારી આદરી છે. મોટાભાગે અક્ષય કુમાર, પરેશ રાવલ તથા સુનિલ શેટ્ટીની ત્રિપુટીને જ જ રિપીટ કરાય તેવી સંભાવના છે.

Hera Pheri 3 & Welcome 3: બૉલીવુડ ફિલ્મોમાં 'હેરાફેરી' અને 'વેલકમ' હિટ ફિલ્મ સીરીઝમાંની એક છે. બન્નેના બે-બે પાર્ટ રિલીઝ થઇ ચૂક્યા છે, અને ફેન્સને આના ત્રીજા ભાગોનો પણ બેસબ્રીથી ઇન્તજાર હતો, હવે આ ફેન્સ માટે એક ખુશખબર સામે આવી છે. 'હેરાફેરી' અને 'વેલકમ'ના ત્રીજા ભાગને જલદી રિલીઝ થવાની વાત સામે આવી છે. 

'હેરાફેરી'માં અક્ષય કુમર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ જોવા મળ્યા હતા, તો વળી 'વેલકમ'માં અનિલ કપૂર અને નાના પાટેકરે ગેન્ગસ્ટર બનીને લોકોના દિલ જીતી લીધા હતા. હવે બન્ને ફિલ્મોના ત્રીજા ભાગ સાથે જોડાયેલુ અપડેટ સામે આવ્યુ છે. 

જાણકારી અનુસાર, હેરાફેરીના નિર્માતાઓએ ત્રીજો ભાગ શરુ કરવાની તૈયારી આદરી છે. મોટાભાગે અક્ષય કુમાર, પરેશ રાવલ તથા સુનિલ શેટ્ટીની ત્રિપુટીને જ જ રિપીટ કરાય તેવી સંભાવના છે. પરેશ રાવલનું બાબુ ભૈયાનું કેરેક્ટર એક કલ્ટ ક્લાસિક કેરેકટર બની ચૂક્યું છે અને તેને લગતાં મીમ્સ પણ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થતાં રહે છે. આથી આ પાત્રને ફરી સજીવન કરવા પ્રયાસ થઈ રહ્યા છે. 

બીજી તરફ અનિલ કપૂર અને નાના પાટેકરને વેલકમ થ્રીમાં સાથે લાવવા પ્રયાસ થઈ રહ્યા છે. આ ફિલ્મના કેટલાય ડાયલોગ તથા સિચ્યુએશનની ક્લિપ  પણ આજની તારીખે ઈન્ટરનેટ પર વાયરલ છે. જોકે, નિર્માતાઓએ ફિરોઝ ખાનનો કોઈ વિકલ્પ વિચારવો પડશે. હેરાફેરી માં પ્રિયદર્શનનાં દિગ્દર્શનની પણ કમાલ હતી. જોકે, હવે તેમનું સ્થાન કોઈ અન્ય દિગ્દર્શક લઈ શકે છે.

આ પણ વાંચો............

Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો

Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?

Air India Jobs: એર ઈન્ડિયાએ શરૂ કરી ભરતી! પાયલોટ સહિત અન્ય ઘણી જગ્યાઓ માટે જગ્યા ખાલી, જાણો અરજીની છેલ્લી તારીખ

IND vs PAK Top-10 Meme: મેચ હાર્યા બાદ ટ્રોલ થયો અર્શદીપ, આ ખેલાડીઓ પર પણ બન્યા મીમ

India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ

Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો

Kangana Ranautનો મોટો ખુલાસો- 'મહેશ ભટ્ટનું અસલી નામ અસલમ છે, લગ્ન માટે કર્યુ ધર્મ પરિવર્તન'

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget