શોધખોળ કરો

Gadar 2 Box Office Collection Day 1: ગદર 2એ પહેલા જ દિવસે કરી બમ્પર કમાણી, વાંચો OMG 2ના કેવા થયા હાલ

Gadar 2 Box Office Collection Day 1: બોલિવૂડના દમદાર અભિનેતા સની દેઓલની ફિલ્મ 'ગદર 2' આજે એટલે કે શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ સાથે અક્ષય કુમારની OMG 2 પણ રિલીઝ થઈ છે.

Gadar 2 Box Office Collection Day 1: બોલિવૂડના દમદાર અભિનેતા સની દેઓલની ફિલ્મ 'ગદર 2' આજે એટલે કે શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ સાથે અક્ષય કુમારની OMG 2 પણ રિલીઝ થઈ છે. બંને ફિલ્મોને સારો પ્રતિસાદ મળ્યો છે પરંતુ કમાણીની બાબતમાં બંને ફિલ્મો વચ્ચે કોઈ મુકાબલો નથી. જ્યારે ગદર 2 ને બમ્પર ઓપનિંગ મળી છે, તો OMG 2 ને પણ ઠીકઠાક ઓપનિંગ મળી છે. જાણો બંને ફિલ્મોનું કલેક્શન

ગદર 2 પઠાન પછી બીજી સૌથી મોટી ઓપનર બની 

સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરી છે. Sacnilk અનુસાર, ફિલ્મે પહેલા જ દિવસે 35 કરોડનો બિઝનેસ કર્યો છે. પરંતુ એવો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે કે ફિલ્મ 40 કરોડ સુધીનું કલેક્શન કરશે. આ રીતે આ ફિલ્મ વર્ષ 2023ની બીજી સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ શાહરૂખ ખાનના પઠાણના નામે છે, જેણે 57 કરોડનું કલેક્શન કર્યું હતું.

OMG 2 Box Office Collection Day 1

તો બીજી તરફ ગદર 2 સાથે રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ OMG 2ને ઠીકઠાક ઓપનિંગ મળી છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ પહેલા દિવસે લગભગ 10 કરોડની કમાણી કરશે. બંને ફિલ્મોની કમાણીનાં આંકડાઓ જોતાં એવું કહી શકાય કે OMG 2 હવે બોક્સ ઓફિસની રેસમાં નથી. તમને જણાવી દઈએ કે ગદર 2નું નિર્દેશન અનિલ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં સની દેઓલ, અમીષા પટેલ સાથે ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર મુખ્ય ભૂમિકામાં છે. તારા સિંહ અને સકીનાની જોડી પર ઘણો પ્રેમ વરસી રહ્યો છે. લોકોને ફિલ્મની વાર્તા પણ પસંદ આવી રહી છે. અનિલ શર્માએ તેને પરફેક્ટ બનાવવા માટે મોટાભાગના સીન રિયલ શૂટ કર્યા છે.

કેવી ફિલ્મ છે ગદર 2

એબીપી ન્યૂઝે આ ફિલ્મને 3.5 સ્ટાર આપ્યા અને લખ્યું કે, આ વખતે સની હેન્ડપંપ નથી ઉખાડતો,માત્ર સામુ જુએ છે અને પાકિસ્તાની દુશ્મનોનો પરસેવો છૂટી જાય છે. ગદર એક ઈમોશન છે અને ગદર 2 જોતી વખતે તે ખૂબ જ સારી રીતે અનુભવાય છે. જ્યારે તારા સિંહ પાકિસ્તાનમાં દુશ્મનોની ધોલાઈ કરે છે અને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવે છે ત્યારે આખું થિયેટર તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
Embed widget