શોધખોળ કરો

બૉલિવૂડની આ એક્ટ્રેસના ઘરની બહાર મોડી રાતે થયું ફાયરિંગ, જાણો વિગત

બોલિવૂડ એક્ટ્રસ કંગના રનૌતના મનાલી સ્થિત ઘર પાસે શુક્રવારે મોડી રાતે ફાયરિંગ થયું હોવાની ફરિયાદ કંગનાની ટીમે પોલીસમાં નોંધાવી છે.

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રસ કંગના રનૌતના મનાલી સ્થિત ઘર પાસે શુક્રવારે મોડી રાતે ફાયરિંગ થયું હોવાની ફરિયાદ કંગનાની ટીમે પોલીસમાં નોંધાવી છે. કંગનાની ટીમે પોલિસ ફરિયાદમાં જણાવ્યું કે, કંગનાના ઘરની બહાર ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. આ ઘટના બાદ કુલ્લૂ પોલિસ કંગનાના ઘરે પહોંચી ગઈ છે. જો કે પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ પૂરાવા મળ્યા નથી. ઉલ્લેખીય છે કે, કંગના હાલમાં મનાલી સ્થિત પોતાના પરિવાર સાથે ઘરે છે અને એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં અવાજ ઉઠાવી રહી છે. કંગનાનું કહેવું છે કે, તેમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેના બાદ પોલીસની એક ટીમે કંગનાના ઘરે સુરક્ષા માટે ગોઠવી દીધી છે. કંગનાએ આ ઘટના અંગે વાત કરતા જણાવ્યું કે,“હું મારા બેડરૂમમાં હતી અને રાતે લગભગ 11.30 વાગ્યે મને ફટાકડા જેવો અવાજ સંભળાયો હતો. પહેલા મને લાગ્યું કે, કોઈ ફટાકડા ફોડી રહ્યું છે, પરંતુ જ્યારે બીજી વાર અવાજ સાંભળો ત્યારે હું સચેત થઈ ગઈ કારણ કે આ ફાયરિંગનો અવાજ હતો. હાલમાં મનાલીમાં પ્રવાસીઓ પણ નથી આવતા તો ફટાકડા કોણ ફોડે. તેથી મે તરત સિક્યોરિટીને બલાવ્યો અને પૂછ્યૂ તો તેમણે જણાવ્યું કે, બની શકે, કોઈ બાળકો હશે. બની શકે મારા સિક્યોરિટીએ ફાયરિંગનો અવાજ ન સાંભળ્યો હોય. જો કે, બાહર કોઈ નહોતું. અમે ઘરે પાંચ લોકો છે. તેના બાદ અમે પોલીસને જાણ કરી હતી.
View this post on Instagram
 
on an individual happens openly and we all are all guilty of watching it silently. Is blaming the system enough? Will there ever be change? Are we going to see a monumental shift in the narrative on how outsiders are treated?

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

કંગનાએ કહ્યું, અમને લાગે છે કે, આ અમને ડરાવવા માટે કરવામાં આવ્યું હતું. કંગનાએ એ પણ આરોપ લગાવ્યો કે, તેમની પોલિટિકલ ટિપ્પણીના કારણે આ બધુ થઈ રહ્યું છે. કંગનાનો દાવો છે કે, આ કોઈ વિદેશી હથિયારથી ચલાવવામાં આવેલી ગોળી હતી. કંગનાનું કહેવું છે કે, તેના બાદ પણ તે નહીં ડરે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Embed widget