શોધખોળ કરો

કયા ફિલ્મ મેકરને તેના જન્મદિવસ પર લોકો શુભેચ્છા આપવાને બદલે 'ચરસી ચરસી' કહેવા લાગ્યા, જાણો વિગતે

ફિલ્મ મેકરના જન્મ દિવસ પર લોકો તેને શુભેચ્છાઓનો વરસાદ કરવાને બદલે તેને ચરસી ચરસી કહેવા લાગ્યા હતા. યૂઝર્સે ચરસી અનુરાગને ટ્રેન્ડ કરાવવાનુ શરૂ કરી દીધુ હતુ, જેના કારણે આખો દિવસ ચરસી અનુરાગ ટ્રેન્ડ થયુ હતુ

મુંબઇઃ ફિલ્મ મેકર અનુરાગ કશ્યપનો ગુરુવાર જન્મ દિવસ હતો, ફિલ્મ મેકરના જન્મ દિવસ પર લોકો તેને શુભેચ્છાઓનો વરસાદ કરવાને બદલે તેને ચરસી ચરસી કહેવા લાગ્યા હતા. યૂઝર્સે ચરસી અનુરાગને ટ્રેન્ડ કરાવવાનુ શરૂ કરી દીધુ હતુ, જેના કારણે આખો દિવસ ચરસી અનુરાગ ટ્રેન્ડ થયુ હતુ. ચરસી અનુરાગનુ હેશટેગ ટ્વીટર પર જબરદસ્ત ટ્રેન્ડ થતાં, અનુરાગ કશ્યપે પ્રતિક્રિયા આપી હતી, 48 વર્ષીય અનુરાગે લખ્યું- ઉફ્ફ આટલો ચરસી પ્રેમ... કાશ કે હોશમાં પણ આટલો જ પ્રેમ મળે તમારા બધા તરફથી. તમારા હેશટેગહેપ્પીબર્થડેચરસીઅનુરાગ માટે આભાર....
આ દિવસે એક યૂઝર્સે ફિલ્મ મેકરને વિશ કરતાં લખ્યું- હેપ્પી ડ્રગ્સ ડે ટૂ અનુરાગ. હેશટેગહેપ્પીબર્થડેચરસીઅનુરાગ. કોઇબીજાએ લખ્યું- તે વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા જે ચરસી લોકો અને ડ્રગ પેડલર્સ પોતાનુ સમર્થન આપે છે કયા ફિલ્મ મેકરને તેના જન્મદિવસ પર લોકો શુભેચ્છા આપવાને બદલે 'ચરસી ચરસી' કહેવા લાગ્યા, જાણો વિગતે આ હેશટેગહેપ્પીબર્થડેચરસીઅનુરાગનુ ટ્રેન્ડનુ ચલણ ગઇકાલથી શરૂ થયુ છે. જ્યારે અનુરાગે દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મેનેજર સાથે થયેલા વૉટ્સએપ ચેટની તસવીર શેર કરી અને તેમાં તેમને સુશાંતનો ઉલ્લેખ એક સમસ્યાગ્રસ્ત શખ્સ તરીકે કર્યો અને જણાવ્યુ કે આના કારણે તે તેના સાથે કામ કરવા ન હતા માંગતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Embed widget