શોધખોળ કરો

ઋત્વિક રોશનના અફેરની ચર્ચા વચ્ચે એક્સ વાઇફ સુઝૈનની જિંદગીમાં આવ્યો 'મિસ્ટ્રી મેન', જાણો

સુઝૈન ખાન એક્ટર ઋત્વિક રોશનની એક્સ વાઇફ છે, બન્ને ડિવૉર્સ બાદ છુટા પડી ગયા હતા, જોકે અનેકવાર બન્ને સાથે પણ જોવા મળે છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા ઋત્વિક રોશન (Hrithik Roshan) ને લઇને દરરોજ સમાચાર આવતા રહે છે. ફેન્સ સબા આઝાદ અને એક્ટરના વચ્ચે અફેરને લઇને પણ વધુ જાણવા માંગી રહ્યાં છે. ત્યારે આવામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઋત્વિક રોશન (Hrithik Roshan) ની એક્સ વાઇફ સુઝૈન (Sussanne Khan) એક મિસ્ટ્રી મેન સાથે દેખાઇ રહી છે. હવે આ વીડિયોના વાયરલ થયા બાદ લોકો અનેક પ્રકારના સવાલો પુછી રહ્યા છે. 

સુઝૈન સાથે કોણ છે મિસ્ટ્રી મેન - 
ઋત્વિક રોશનની એક્સ વાઇફ સુઝૈન ખાન (Sussanne Khan)નો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે એક મિસ્ટ્રી મેન સાથે દેખાઇ રહી છે. સુઝૈન હંમેશા આ શખ્સની સાથે દેખાય છે, આ શખ્સનુ નામ છે અર્સલાન ગોની (Arslan Gony). સોશ્યલ મીડિયા પર સુઝૈન અને અર્સલાન ગોની અવારનવાર એકબીજા પર પ્રેમ વરસાવતા દેખાય છે એટલુ જ નહીં બન્ને પાર્ટીઓમાં પણ સાથે જ દેખાય છે. આ ક્લિપમાં સુઝૈન (Sussanne Khan) બ્લેક કેમિસૉલ ટૉપની ઉપર બ્લેક બ્લેઝર અને બ્લૂ ડેનિમ જીન્સ પહેરેની દેખાઇ રહી છે. વળી અર્સલાને વ્હાઇટ ટીશર્ટ, બ્લૂ જીન્સ અને બ્લેક જેકેટમાં સ્વેગ બતાવ્યો છે.  

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉલ્લેખનીય છે કે, સુઝૈન ખાન એક્ટર ઋત્વિક રોશનની એક્સ વાઇફ છે, બન્ને ડિવૉર્સ બાદ છુટા પડી ગયા હતા, જોકે અનેકવાર બન્ને સાથે પણ જોવા મળે છે. થોડાક દિવસો પહેલા જ ખબર સામે આવી હતી કે ઋત્વિક રોશન તેનાથી નાની યુવતીના પ્રેમમાં છે અને તેનુ નામ સબા આઝાદ છે. ખાસ વાત છે કે સબા અને સુઝૈન પણ સારા દોસ્ત છે. આ બધાની વચ્ચે એ પણ વાત છે કે સુઝૈન ખાન અને અર્સલાન ગોની વચ્ચે પણ એક સારી મિત્રતા છે, અને બન્ને એકબીજાની ખુબ નજીક છે..

View this post on Instagram
 
A post shared by TAHIR JASUS007 (@tahirjasus)

View this post on Instagram
 
A post shared by Spicewithsam (@spicewithsam)

આ પણ વાંચો......... 

Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન

Electric Cars: આ છે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર્સ, જાણો કિંમતથી લઈ રેન્જ સુધીની તમામ વિગત

દેશમાં સૌથી વધુ વેચાય છે આ કંપનીની કાર્સ, ચાલુ વર્ષે કરી શકે છે આટલા મોડલ લોન્ચ, જુઓ લિસ્ટ

ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવી હોય તો અહીં કરો અરજી, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો વિગતે

ESIC Recruitment: લાખોમાં મેળવવા માંગો છો પગાર તો આજે જ કરો અહીં અરજી, વારંવાર નથી આવતો આવો મોકો

જો તમારે પ્રોફેસર બનવું હોય તો અહીં કરો અરજી, 25 માર્ચ છેલ્લી તારીખ, જાણો કેવી રીતે કરશો અરજી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Rohit Sharma Six Record:રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડ સામે તોડ્યો સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ  
Rohit Sharma Six Record:રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડ સામે તોડ્યો સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ  
Ravindra Jadeja: રવિંદ્ર જાડેજાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો...73 સેકેન્ડમાં પૂરી કરી ઓવર
Ravindra Jadeja: રવિંદ્ર જાડેજાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો...73 સેકેન્ડમાં પૂરી કરી ઓવર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand Child Found : ‘હવે ઘરે પાછું નથી જવું , બીજી મમ્મી-પપ્પા મારે છે’, આણંદથી મળ્યું બાળકSurat Accident : સુરતમાં નબીરાએ બેફામ કાર ચલાવી 2 ભાઈનો લીધો ભોગ | નબીરો કેમેરા સામે રડવા લાગ્યોDelhi CM Resign : દિલ્લીમાં હાર બાદ મુખ્યમંત્રી પદેથી આતિશી આપ્યું રાજીનામુંDelhi CM Name : કોણ બનશે દિલ્લીના મુખ્યમંત્રી, રેસમાં કોનું નામ સૌથી આગળ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Rohit Sharma Six Record:રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડ સામે તોડ્યો સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ  
Rohit Sharma Six Record:રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડ સામે તોડ્યો સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ  
Ravindra Jadeja: રવિંદ્ર જાડેજાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો...73 સેકેન્ડમાં પૂરી કરી ઓવર
Ravindra Jadeja: રવિંદ્ર જાડેજાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો...73 સેકેન્ડમાં પૂરી કરી ઓવર 
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Delhi New CM: દિલ્લીમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ,રેસમાં સામેલ છે આ નામ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
Vikas Walkar Died: દિલ્હીમાં ટૂકડા-ટૂકડા થયેલી શ્રદ્ધા વાકરના પિતાનું નિધન, દીકરીના અંતિમ સંસ્કારની જોતા રહી ગયા રાહ
દિલ્લીમાંથી AAPનું વિસર્જન, આતિશીએ મુખ્યમંત્રીના પદ પરથી આપ્યું રાજીનામુ, હવે નવી સરકારના શ્રીગણેશ
દિલ્લીમાંથી AAPનું વિસર્જન, આતિશીએ મુખ્યમંત્રીના પદ પરથી આપ્યું રાજીનામુ, હવે નવી સરકારના શ્રીગણેશ
Trending: ટ્રેનના ટોયલેટ બેસીને મહાકુંભમાં પહોંચી ત્રણ છોકરીઓ, વીડિયો વાયરલ થતાં જ ગુસ્સે ભરાયા લોકો
Trending: ટ્રેનના ટોયલેટ બેસીને મહાકુંભમાં પહોંચી ત્રણ છોકરીઓ, વીડિયો વાયરલ થતાં જ ગુસ્સે ભરાયા લોકો
Embed widget