શોધખોળ કરો

Sukesh Chandrasekhar: મહાઠગ સુકેશ ચંદ્રશેખર અને Jacqueline Fernandez પર બનશે ફિલ્મ, સ્ક્રીન પર જોવા મળશે લવસ્ટોરી

Sukesh Chandrasekhar Movie: 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર પર ફિલ્મ બની રહી છે. ડાયરેક્ટર આનંદ કુમાર સુકેશનું જીવન સ્ક્રીન પર બતાવશે.

Film On Conman Sukesh Chandrasekhar: મહાઠગ સુકેશ ચંદ્રશેખર લાંબા સમયથી ચર્ચામાં છે. તેના પર 200 કરોડની ખંડણી અને મની લોન્ડરિંગનો આરોપ છે અને હાલમાં તે તિહાર જેલમાં બંધ છે. બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ સાથે સુકેશની કથિત લવસ્ટોરી પણ ચર્ચામાં રહી છે. અવારનવાર સુકેશ જેક્લીન માટે પ્રેમ દર્શાવતો રહે છે. હાલમાં જ તેણે હોળી પર પણ મીડિયાના માધ્યમથી જેક્લીનને હોળીની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન હવે મહાઠગ સુકેશની સ્ટોરી મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. હાસુકેશ ચંદ્રશેખરના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે.

આનંદ કુમાર ઠગ સુકેશ પર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે

જણાવી દઈએ કે ફિલ્મમેકર આનંદ કુમાર સુકેશના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. તિહાર જેલરના એએસપી જેલર દીપક શર્માએ કહ્યું કે લોકોને સુકેશની વાર્તામાં ખૂબ જ રસ છે. તેમણે એમ પણ કહ્યું કે આનંદ કુમારે સુકેશ વિશે કેટલીક માહિતી એકઠી કરવા માટે જેલની મુલાકાત લીધી હતી. આ પછી દીપકે ફિલ્મ નિર્માતા આનંદ કુમાર સાથે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી. જેમણે સુકેશ ચંદ્રશેખર પ્રોજેક્ટની અફવાઓને સમર્થન આપ્યું છે.

આનંદ જરૂરી માહિતી એકત્ર કરી રહ્યા છે

એક અહેવાલ મુજબ આનંદની નજીકના એક સૂત્રએ કથિત રીતે પુષ્ટિ કરી છે કે ફિલ્મ નિર્માતા આ વિશે મહત્વપૂર્ણ અને અસંખ્ય માહિતી એકત્રિત કરી રહ્યા છે જેણે ભારતના રાજકારણીઓસેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓને હચમચાવી દીધા છે.

સુકેશ ચંદ્રશેર પરની ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ફિલ્મ નિર્માતાએ રાજધાની દિલ્હીમાં છ મહિના માટે એક આલીશાન હોટેલ પણ બુક કરી છે જ્યાં લેખકો ટૂંક સમયમાં રોકાશે અને પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે. આ દરમિયાન કાસ્ટિંગ અને સ્થાન ગુપ્ત રાખવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અહેવાલો અનુસાર, આ પ્રોજેક્ટ 2024ના અંતમાં અથવા 2025ની શરૂઆતમાં રિલીઝ થવાની અપેક્ષા છે.

OTT પર Shah Rukh Khanની Pathaan 22 માર્ચે આ પ્લેટફોર્મ પર થશે રિલીઝ

Pathaan Release To 22 March  On OTT Platform: શાહરૂખ ખાનદીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ અભિનીત 'પઠાણબોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યાં બાદ હવે OTT પર પણ ધમાકો કરવા માટે તૈયાર છે. OTT પ્લેટફોર્મ પર મૂવી જોવાનું પસંદ કરતા તમામ દર્શકો ફિલ્મ 'પઠાણરિલીઝ થયા બાદથી જ તેની રાહ જોઈ રહ્યા હતા. હવે આ દર્શકોની રાહ 22 માર્ચે પૂરી થવા જઈ રહી છે. જી હા કારણ કે આ જ દિવસે ફિલ્મ પઠાણ OTT પર રિલીઝ થનારી છે. ત્યારે કુરશીની પેટી બાંધી તૈયાર થઈ જાઓ ફિલ્મની મજા માણવા માટે..

આ પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે

પીપિંગ મૂનના અહેવાલ મુજબ સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત 'પઠાણ', તેના રિલીઝના સંપૂર્ણ 56 દિવસ પછી 22 માર્ચે OTT દર્શકો માટે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget