શોધખોળ કરો

Jawan Advance Booking: ભારતના તમામ થિયેટરોમાં શાહરુખની ફિલ્મ 'જવાન'નું એડવાન્સ બુકિંગ શરુ 

બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ની રિલીઝને હવે માત્ર છ દિવસ બાકી છે. એટલી દ્વારા નિર્દેશિત માસ એન્ટરટેઈનર એક્શન ડ્રામા ફિલ્મ 7 સપ્ટેમ્બર 2023 ના રોજ થિયેટરોમાં આવશે.

Jawan Advance Booking: બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ની રિલીઝને હવે માત્ર છ દિવસ બાકી છે. એટલી દ્વારા નિર્દેશિત માસ એન્ટરટેઈનર એક્શન ડ્રામા ફિલ્મ 7 સપ્ટેમ્બર 2023 ના રોજ થિયેટરોમાં આવશે. હિન્દી અને સાઉથ બંનેના ચાહકો બોલિવૂડના બાદશાહ ખાન અને સાઉથ સ્ટાર નયનતારાની કેમેસ્ટ્રીને મોટા પડદા પર જોવા માટે આતુર છે.

શાહરૂખ ખાન અને નયનતારા સ્ટારર 'જવાન'નું એડવાન્સ બુકિંગ PVRમાં ખુલ્યું છે. આ સિવાય સિનેપોલીસમાં પણ શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ની ટિકિટો ઝડપી દરે વેચાઈ રહી છે. જવાન એડવાન્સ બુકિંગ સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર પર માહિતી શેર કરતા જણાવ્યું કે ભારતમાં 'જવાન'ની એડવાન્સ બુકિંગ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ફિલ્મની કેટલી ટિકિટ વેચાઈ છે. શેર કરેલી માહિતી અનુસાર, PVR અને INOX સહિત અત્યાર સુધીમાં 'જવાન'ની કુલ 66,000 ટિકિટ વેચાઈ છે અને સિનેપોલિસમાં લગભગ 13,500 ટિકિટ વેચાઈ છે. અત્યાર સુધી ભારતમાં માત્ર એક જ દિવસમાં 'જવાન'ની કુલ 79,500 ટિકિટો વેચાઈ છે. 

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન એડવાન્સ બુકિંગમાં ટ્રેન્ડ કરી રહી છે. ટ્વિટર પર બે અલગ-અલગ થિયેટરોના ફોટા શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે, "દિલ્હીના બે મોટા સિનેમા હોલ લિબર્ટી - ડિલાઇટ લગભગ 2 કલાકમાં જ ફુલ થઈ ગયા છે. જવાન સાથે શાહરૂખ ખાનને ચાહકો મોટો પડદા પર જોવા માટે ખૂબ જ આતુર છે.   

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું  2 મિનિટ 45 સેકન્ડનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે. ટ્રેલરની શરૂઆતમાં શાહરૂખ ખાન એક રાજાની વાર્તા સંભળાવે છે. જે એક પછી એક યુદ્ધ હારી રહ્યો હતો. ભૂખ્યો અને તરસ્યો જંગલમાં ફરતો હતો અને ખૂબ ગુસ્સામાં હતો.

આ પછી 'જવાન'નું ટ્રેલર શાહરૂખ ખાનના વિલન પાત્રથી શરૂ થાય છે, જે મુંબઈમાં મેટ્રોને હાઈજેક કરે છે. શાહરૂખ ખાનનું આ ખતરનાક પાત્ર તમને સંપૂર્ણ રીતે ડરાવી દેશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget