શોધખોળ કરો

Kangana Ranautએ પોતાની તુલના કરી લતા મંગેશકર સાથે, કહ્યું- મે લગ્નમાં પૈસા માટે ક્યારેય નથી કર્યો ડાન્સ

Kangna Ranaut: કંગના રનૌતે કહ્યું છે કે તેણે ક્યારેય કોઈ લગ્ન કે ખાનગી પાર્ટીમાં પૈસા માટે ડાન્સ કર્યો નથી. અભિનેત્રીએ આ નિવેદન પર આશા ભોંસલેનો એક વીડિયો પણ શેર કર્યો છે.

Kangana Ranaut On Dance in Marriages: કંગના રનૌત એક એવી બોલીવુડ અભિનેત્રી છે જે બિન્દાસ પણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી રહે છે. . તે પણ પોતાની ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિરુદ્ધ બોલવાનું ચૂકતી નથી. હાલમાં અભિનેત્રીએ લગ્નોમાં ડાન્સને લઈને નિવેદન આપ્યું છે. કંગનાએ કહ્યું કે ઘણી વખત પૈસાની ઓફર કરવામાં આવ્યા બાદ પણ તેણે લગ્નમાં ડાન્સ કરવાનો ઇનકાર કર્યો હતો.

ફિલ્મ ક્વીનના લંડન ઠુમકદા જેવા કંગનાના ઘણા ગીતો અવારનવાર લગ્નોમાં સાંભળવામાં આવે છે, પરંતુ અભિનેત્રીએ ક્યારેય લગ્ન અથવા ખાનગી પાર્ટીમાં ડાન્સ કર્યો નથી. કંગનાએ ગાયિકા આશા ભોંસલેનો એક થ્રોબેક વીડિયો શેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે લતા મંગેશકર કોઈ પણ લગ્ન કે ખાનગી પાર્ટીમાં જવાની વિરુદ્ધ હતા અને તેમને લાખો ડોલરની ઓફર પણ મળતી હતી.

કંગનાએ લતા મંગેશકરને પોતાની પ્રેરણા ગણાવી.

એક રિયાલિટી શોમાંથી આશા ભોંસલેની એક ટૂંકી ક્લિપ શેર કરતાં કંગનાએ લખ્યું, "હું સહમત છું.  મેં લગ્ન કે ખાનગી પાર્ટીઓમાં ક્યારેય ડાન્સ કર્યો નથી.  ભલે મારી પાસે સૌથી વધુ લોકપ્રિય ગીતો હોય... મેં મોટી રકમ લેવાની ના પાડી દીધી છે... આ વીડિયો જોઈને ખુશી થઈ... લતાજી ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી છે."

Kangana Ranautએ પોતાની તુલના કરી લતા મંગેશકર સાથે, કહ્યું- મે લગ્નમાં પૈસા માટે ક્યારેય નથી કર્યો ડાન્સ

લતા મંગેશકરને એક મિલિયન ડોલરની ઓફર કરવામાં આવી હતી.

વીડિયોમાં આશા ભોંસલે આ વિશે વાત કરી રહી છે કે કેવી રીતે તેમની મોટી બહેન અને પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરને લગ્નમાં ગાવા માટે એક મિલિયન ડૉલરની ઑફર કરવામાં આવી હતી. પરંતુ તેમણે ઑફર ઠુકરાવી દીધી હતી. તેના વિશે વાત કરતાં આશા વીડિયોમાં કહે છે, "કહા 2 ઘંટે સિર્ફ આપ દર્શન દિજીયે હમારી શાદી મેં..."

કંગના 'ઇમરજન્સી'ના શૂટિંગમાં વ્યસ્ત છે.

કંગનાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી હાલમાં તેના નિર્દેશનમાં બની રહેલી 'ઇમર્જન્સી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે. તે નિયમિતપણે ચાહકો માટે ફિલ્મના શૂટિંગના ફોટા અને વીડિયો શેર કરે છે. પિરિયડ ડ્રામા અનુપમ ખેર, મિલિંદ સોમન, મહિમા ચૌધરી, શ્રેયસ તલપડે અને ભૂમિકા ચાવલા પણ છે.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget