શોધખોળ કરો

Kangana Ranaut: કોણ છે તે મિસ્ટ્રી મેન જેની સાથે જોડાયું કંગના રનૌતનું નામ, અભિનેત્રીએ પોતે જ કર્યો ખુલાસો

Kangana Ranaut On Dating Rumors: કંગના રનૌત સામાન્ય રીતે તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરતી જોવા મળે છે.

Kangana Ranaut On Dating Rumors: કંગના રનૌત સામાન્ય રીતે તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરતી જોવા મળે છે. તાજેતરમાં, અભિનેત્રી એક મિસ્ટ્રી મેનને ડેટ કરવાને લઈને સમાચારમાં હતી. વાસ્તવમાં, કંગના એક સલૂનની ​​બહાર એક વ્યક્તિ સાથે હાથ પકડીને જોવામાં આવી હતી, જે પછી અભિનેત્રીની ડેટિંગની અફવાઓ સામે આવી હતી. હવે કંગનાએ આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે.

Kangana Ranaut: કોણ છે તે મિસ્ટ્રી મેન જેની સાથે જોડાયું કંગના રનૌતનું નામ, અભિનેત્રીએ પોતે જ કર્યો ખુલાસો

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે અને ખુલાસો કર્યો છે કે તે વ્યક્તિ કોણ છે જેની સાથે તેના અફેરના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. કંગનાએ સોશિયલ મીડિયા પર લખ્યું - મને તે મિસ્ટ્રી મેન વિશે ઘણા બધા કોલ અને મેસેજ આવી રહ્યા છે જેની સાથે હું ઘણીવાર સલૂનની ​​બહાર જોવા મળું છું.

મિસ્ટ્રી મેન કોણ છે?
કંગના રનૌતે આગળ લખ્યું - આખી ફિલ્મી/બોલી મીડિયા લાળ ટપકાવી ટપકાવી રહ્યા છે અને ઈરોટિક ફેન્ટસી લઈને આવી રહ્યા છે,અહીંયા સુધી કે એક પુરૂષ અને સ્ત્રી પણ રસ્તા પર ફરી રહ્યા છે, એક રસ્તા પર તો આ માત્ર  સેક્શુઅલ જ નહીં પરંતુ કંઈક બીજું  પણ હોઈ શકે છે, તેઓ સહકાર્યકરો, ભાઈ-બહેન, વર્ક ફ્રેન્ડ્સ અને કેટલીકવાર વર્ષોથી ફ્રેન્ડલી ક્લાઈંટ્સની સાથે અદ્ભુત હેર સ્ટાઈલિશ પણ હોઈ શકે છે.

કંગના રનૌતનું વર્ક ફ્રન્ટ
કંગનાની આ પોસ્ટથી સ્પષ્ટ છે કે તે જેની સાથે હાથ પકડીને જોવા મળે છે તે અન્ય કોઈ નહીં પણ તેનો મેક-અપ આર્ટિસ્ટ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના છેલ્લે તેજસ ફિલ્મમાં જોવા મળી હતી. તેની ફિલ્મ મોટા પડદા પર ફ્લોપ ગઈ. હવે અભિનેત્રી તેની આગામી ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળશે. જો કે, ઘણીવાર એવી પણ વાતો સામે આવી છે કે, કંગના રનૌત રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે. જો કે, આ અંગે કંગનાએ હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી.

આ પણ વાંચો..

Bhagyashree Photo: સલમાન ખાનની હિરોઈન ભાગ્યશ્રીએ સાડીમાં લૂંટી મહેફીલ, તસવીરો પરથી નજર નહીં હટે

Ira-Nupur Wedding Reception: સચિન તેંડુલકરથી લઈ અનિલ કપૂર આયરા-નુપુરના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા સ્ટાર્સ, જુઓ તસવીરો

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget