ફિલ્મ 'Emergency'માં કંગના બનશે ઇન્દિરા ગાંધી, તો હીરો બનશે અટલ બિહારી વાજપેયી, ફર્સ્ટ લૂક રિલીઝ
કંગનાની ફિલ્મ ઇમર્જન્સીનો ફર્સ લૂક રિલીઝ થયો છે, જેમાં ભાજપ નેતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારના રૉલને લઇને ખુલાસો થયો છે. શ્રેયસ તલપડેને આ રૉલ માટે કાસ્ટ કરવામાં આવ્યો છે.
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતની મચઅવેટેડ ફિલ્મ ઇમર્જન્સીના લૂક પૉસ્ટર્સે ધમાલે મચાવી દીધી છે. સૌથી પહેલા ઇન્દિરા ગાંધીના રૉલને લઇને કંગના રનૌતના દમદાર લૂકે બધાની બોલતી બંધ કરી દીધી. હવે ફિલ્મનો વધુ એક દમદાર લૂક સામે આવ્યો છે. જય પ્રકાશના રૉલમાં આ ફિલ્મમાં એક્ટર અનુપમ ખેર દેખાશે. જોકે, આ બધાની વચ્ચે ફિલ્મના ખાસ રૉલ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, આ રૉલ છે અટલ બિહારી વાજયેપીનો.
કંગનાની ફિલ્મ ઇમર્જન્સીનો ફર્સ લૂક રિલીઝ થયો છે, જેમાં ભાજપ નેતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારના રૉલને લઇને ખુલાસો થયો છે. શ્રેયસ તલપડેને આ રૉલ માટે કાસ્ટ કરવામાં આવ્યો છે. એટલે કે કંગનાની ઇમર્જન્સીમાં અટલ બિહારી વાજપેયીના રૉલમાં એક્ટર શ્રેયસ તલપડે દેખાશે. બુધવારે શ્રેયસ તલપડેનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે.
SHREYAS TALPADE AS ATAL BIHARI VAJPAYEE IN 'EMERGENCY'... #ShreyasTalpade to essay the part of #AtalBihariVajpayee in #Emergency... Stars #KanganaRanaut [as #IndiraGandhi] and #AnupamKher [as #JayaprakashNarayan]... Directed by #KanganaRanaut. pic.twitter.com/GAUqbHExlq
— taran adarsh (@taran_adarsh) July 27, 2022
ફિલ્મ ઇમર્જન્સી માટે અટલ બિહારીની યંગ એજની ઝલક બતાવવામાં આવી છે. ફર્સ્ટ લૂક શેર કરતા કંગનાએ લખ્યું- એક સાચા રાષ્ટ્રવાદી, જેનો દેશ પ્રત્યે પ્રેમ અને ગૌરવ મિશાલ હતી, જે ઇમર્જન્સીના સમયે ઉભરતા નેતા હતા.
BIG: Happy and proud to essay the role of the man who questioned fearlessly, a rebel in the truest sense of the word, #JayaPrakashNarayan in #KanganaRanaut starrer and directorial next #Emergency. My 527th! Jai Ho! 👍😬🇮🇳 #JP #Loknayak pic.twitter.com/V0FDCA86UP
— Anupam Kher (@AnupamPKher) July 22, 2022
---
આ પણ વાંચો...........
Monkeypox Case In Delhi: દિલ્હીમાં મંકીપૉક્સનો વધુ કેસ, વિદેશ યાત્રાને છે રેકોર્ડ
સરકારે 4,32,796 કંપનીઓના નામ લિસ્ટમાંથી હટાવ્યા, ઝડપથી તપાસો કે તમારી કંપનીનું નામ તો તેમાં નથી ને
જોખમ વગર કરોડપતિ બનવા માંગો છો, આ સરકારી યોજનાઓમાં કરો રોકાણ, જાણો