શોધખોળ કરો
Advertisement
કરીના કપૂર ખાને શેર કરી સૈફ સાથે લગ્ન પહેલાના અફેરના દિવસોની ખાસ તસવીર, થઇ રહી છે ખુબ વાયરલ
કરિના કપૂર ખાને શનિવારે પોતાના પતિ સૈફ અલી ખાન સાથે પોતાની એક જુની તસવીર શેર કરી, તસવીરમાં બન્ને એક્રોપૉલિસ ઓફ એથેન્સની ઉંચાઇ પર ઉભા રહીને પૉઝ આપતા દેખાઇ રહ્યાં છે
મુંબઇઃ કરિના કપૂર અને સૈફ અલી ખાન અત્યારે પતિ-પત્નિ છે, પરંતુ જ્યારે પ્રેમી હતા, તે સમયે બન્નેએ એકબીજા સાથે ખુબ ક્વૉલિટી ટાઇમ પાસ કર્યો હતો. આ પ્રેમની પળોને યાદ કરતા કરિના કપૂરે એક તસવીર શેર કરી છે. કરિના કપૂર ખાને શનિવારે પોતાના પતિ સૈફ અલી ખાન સાથે પોતાની એક જુની તસવીર શેર કરી, તસવીરમાં બન્ને એક્રોપૉલિસ ઓફ એથેન્સની ઉંચાઇ પર ઉભા રહીને પૉઝ આપતા દેખાઇ રહ્યાં છે, પોતાની આ પૉસ્ટના કેપ્શન આપતા કરિના લખે છે- એક્રોપૉલિસમાં હું અને મારો પ્રેમ, એથેન્સ 2008.
આના પર પોતાની પ્રતિક્રિયા આપતા અભિનેત્રા ટિસ્કા ચોપડાએ લખ્યું- બેબો મને આ તસવીર ખુબ પસંદ આવી છે. ખુશ રહો. તેમના ફેને પણ લખ્યું- તમે બન્ને સાથે સારા લાગો છો.
કરિના અને સૈફે વર્ષ 2012માં લગ્ન કરી લીધા હતા, વર્ષ 2016માં કરિના પોતાના પહેલા બાળક તૈમૂરને જન્મ આપ્યો હતો, હવે આ બન્ને ફરી એકવાર માતાપિતા બનવા તૈયાર છે.
નોંધનીય છે કે સૈફ અલી ખાનનુ પહેલુ લગ્ન અમૃતા સિંહ સાથે થયુ હતુ, આ બન્નેને બે બાળકો છે- સારા અલી ખાન, અને ઇબ્રાહિમ અલી ખાન.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement