શોધખોળ કરો

KGF 2 Box Office Collection: KGF 2નો બોક્સ ઓફિસ પર દબદબો યથાવત, હિંદી વર્ઝને 400 કરોડ રૂપિયાની કરી કમાણી

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મના કલેક્શનની વિગતો આપી છે

મુંબઇઃ રોકિંગ સ્ટાર યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 રિલીઝના આટલા દિવસ બાદ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર લગભગ 1100 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તો સાથે જ ફિલ્મના હિન્દી વર્ઝને પણ 400 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

KGF 2 એ 400 કરોડની કમાણી કરી

KGF ચેપ્ટર 2 ના હિન્દી વર્ઝને બોક્સ ઓફિસ પર 400 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. સાથે તે અત્યાર સુધીની બીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ યાદીમાં પહેલું નામ હિન્દી ડબ થયેલી ફિલ્મ બાહુબલી 2નું પણ છે. બાહુબલી 2 ના હિન્દી વર્ઝને 511 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ત્રીજા નંબર પર રહેલી આમિર ખાનની ફિલ્મ દંગલનું કલેક્શન 386 કરોડ રૂપિયા હતું.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મના કલેક્શનની વિગતો આપી છે. તરણે જણાવ્યું કે KGF 2નું કુલ કલેક્શન 401.80 કરોડ રૂપિયા છે. IPL 2022 અને રીલિઝ થયેલી નવી ફિલ્મો વચ્ચે આ ફિલ્મનો ક્રેઝ ઓછો થયો નથી.  આગામી સપ્તાહમાં KGF 2 વધુ કમાણી કરી શકે છે.

યશની ફિલ્મે વિશ્વભરમાં 1093 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તે વિશ્વની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. અગાઉ, RRR, બાહુબલી અને દંગલે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. RRR એ 1127 કરોડ રૂપિયા, બાહુબલી 2 એ 1810 કરોડ રૂપિયા અને દંગલ 2024 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

સંજય દત્ત, શ્રીનિધિ શેટ્ટી, રવિના ટંડન અને પ્રકાશ રાજે KGF ચેપ્ટર 2 માં યશ સાથે કામ કર્યું છે. ફિલ્મનું નિર્માણ નિર્દેશક પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે. કેજીએફ 2માં KGF ચેપ્ટર 1 પછીની વાર્તા બતાવવામાં આવી છે. KGF 2 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ

Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ

‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ

2 રૂપિયા વાળા શેરની કિંમત થઇ ગઇ 1400 ને પાર, 5 વર્ષમાં આપ્યું 63 હજાર ટકાથી વધુ રિટર્ન

Embed widget