વ્હાઇટ ડ્રેસમાં કિયારાએ કરાવ્યુ સિમ્પલ લૂકવાળુ ફોટોશૂટ, 'જુગ જુગ જિઓ'નુ કરી રહી છે પ્રમૉશન, જાણો
વ્હાઇટ ડ્રેસમાં કિયારા અડવાણી (Kiara Advani) એકદમ સ્ટનિંગ લાગી રહી છે. ખુલ્લા વાળ અને મિનિમમ મેકએપે લૂકમાં તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે.
Kiara Advani : કિયારા અડવાણી (Kiara Advani) આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'જુગ જુગ જિઓ'નુ જબરદસ્ત પ્રમૉશન કરી રહી છે. ફિલ્મ પ્રમૉશન દરમિયાન તેના કેટલાય ગ્લેમરસ લૂક સામે આવી રહ્યાં છે. વ્હાઇટ ડ્રેસમાં કિયારા અડવાણી (Kiara Advani) એકદમ સ્ટનિંગ લાગી રહી છે. ખુલ્લા વાળ અને મિનિમમ મેકએપે લૂકમાં તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે.
'જુગ જુગ જિઓ' ફિલ્મમાં કિયારાની સાથે વરુણ ધવન, નીતૂ કપૂર અને અનિલ કપૂર દેખાશે. આ ફિલ્મ 24 જૂને રિલીઝ થશે. કિયારા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરીને ચર્ચામાં રહે છે.
View this post on Instagram
વળી, સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે કિયારા (Kiara Advani)ના રિલેશનશીપની ખબર બૉલીવુડ ગલીઓમાં ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં જ કિયારા અડવાણી 'ભૂલ ભૂલૈયા 2' ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે દેખાઇ હતી. આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર હજુ પણ સારુ પ્રદર્શન કરી રહી છે. 'જુગ જુગ જિઓ' ઉપરાંત કિયારા અડવાણી (Kiara Advani) 'ગોવિંદા નામ મેરા'માં દેખાશે. 'આરસી 15' તેની અપકમિંગ તેલુગુ ફિલ્મ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.....
Horoscope Today 23 June 2022: આ બંને રાશિએ આજે આ કામ ન કરવું થશે નુકસાન, જાણો આજનું રાશિફળ
Weight Loss With Sleep: સારી ઊંઘ વિના વજન નહીં ઘટે, જાણો ઊંઘ અને વજન વચ્ચે શું છે કનેક્શન