શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લૉકડાઉનમાં રવિના ટંડને પીએમ કેયર્સ માટે શૂટ કર્યો શૉ, બાદમાં શેર કર્યો સેટ પર કેવો હતો માહોલ
અભિનંત્રી રવિના ટંડને પીએમ કેયર્સ ફંડ માટે એક શૉનુ શૂટિંગ કર્યુ હતુ અને આ દરમિયાન તેને સોશ્યલ ડિસ્ટન્ટસિંગનું પણ પાલન કર્યુ હતુ
મુંબઇઃ લૉકડાઉનના કારણે હાલ દુનિયાભરના કામો બંધ છે, સાથે સાથે ફિલ્મો અને ટીવી-સીરિયલોના શૂટિંગ પણ બંધ છે. આવા સમયે એક્ટ્રેસ રવિના ટંડને એક શૉનુ શૂટિંગ કર્યું છે, આ માટેનો તેને પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો.
ખરેખર, અભિનંત્રી રવિના ટંડને પીએમ કેયર્સ ફંડ માટે એક શૉનુ શૂટિંગ કર્યુ હતુ અને આ દરમિયાન તેને સોશ્યલ ડિસ્ટન્ટસિંગનું પણ પાલન કર્યુ હતુ.
આ શૉમાં મહેમાનની ભૂમિકામાં રહેલી અભિનેત્રી રવિના ટંડને પોતાનો અનુભવ શેર કરતા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- વર્તમાન સમયમાં અમારા શૂટિંગના દિવસો, જ્યાં અમારે અમારા મેકઅપનો ફોટો ખુદ ચેક કરવો પડે છે, સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે શૂટિંગ કરવુ પડ છે. પીએમ કેયર્સ ફંડ માટે એક શૉની મહેમાની કરી. કેમેરાને લગભગ 50 ફૂટ દુર રાખીને ફિલ્માવવામાં આવેલો અને ઝૂમ લેન્સની સાથે ક્લૉઝ શૉટ્સ લેવામાં આવ્યા. આશ્ચર્ચ થાય છે કે આપણે આ નવી સ્વાભાવિકતાની સાથે સામંજ્યસ બેસાડવુ પડશે. આના જવાની રાહ જોઇ રહી છું.
રવિનાએ આની સાથે પોતાની એક તસવીર પણ શેર કરી, જેમાં તેને ખુદ પોતાના મેકઅપને ચેક કરતી દેખાવામાં આવી શકે છે, આ તસવી શૂટિંગથી પહેલા તેના ફોનથી લેવામાં આવેલી એક સેલ્ફી છે.
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ લૉકડાઉનમાં પોતાના વેકેશન મૉડને પણ મિસ કરી રહી છે, તાજેતરમાંજ તેને પતિ અનિલની સાથે વેકેશનની થ્રૉબેક તસવીરો શેર કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion