Look: દિવાળીમાં તારક મહેતાની આ હૉટ એક્ટ્રેસનો લૂક બદલાયો, ટુંકા વાળ ને કાનમાં ઝૂમકા લગાવીને ઘરના સભ્યો સાથે દેખાઇ, જુઓ
નિધિ ભાનુશાળીના લૂકની વાત કરીએ તો આ એકદમ કૂલ હતો, તેને સીધા પાલવમાં ગૉલ્ડન કલરની પ્લેન સાડી પહેરી છે,
Nidhi Bhanushali: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના દેશમાં લાખો દિવાના છે. આ ટીવી શૉમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ નિધિ ભાનુશાળી ફરી એકવાર પોતાની તસવીરોના કારણે ચર્ચામાં આવી છે. આમ તો એક્ટ્રેસ પોતાના ફૂલ અંદાજમાં રહે છે, અને હવે દિવાળીની સિઝનમાં તેનો પોતાનો નવા સાડી લૂક ફ્લૉન્ટ કર્યો છે. નિધિ ભાનુશાળીએ આ દિવાળી પોતાની ફેમિલી સાથે મનાવી છે, તેને ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખુબ ખુશ અને એક્સાઇટેડ દેખાઇ રહી છે.
નિધિ ભાનુશાળીના લૂકની વાત કરીએ તો આ એકદમ કૂલ હતો, તેને સીધા પાલવમાં ગૉલ્ડન કલરની પ્લેન સાડી પહેરી છે, આ સાડીની સાથે તેને ગ્રીન કલરની નેટ સ્લીવલેસ ક્રૉપ ટૉપ મેચ કર્યુ છે. શૉર્ટ હેરકટ, કાનમાં ઝૂંમકા, નૉઝરિંગ તેના લૂકને વધુ કમ્પલેટ બનાવી રહી છે. નિધિ ભાનુશાળી હાથમાં ફૂલ લઇને દેખાઇ રહી છે, તેનો આ લૂક એકદમ ક્યૂટ લાગી રહ્યો છે. એક્ટ્રેસના હાથમાં દિવડાં અને ફૂલની થાળી છે. તેની ફેશન ચર્ચાનો વિષય બની છે.
View this post on Instagram
લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુ ભીડેનું પાત્ર ભજવીને ચર્ચામાં આવેલી નિધિ ભાનુશાળી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રીએ સુપર સિઝલિંગ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. અભિનેત્રીનો બિકીનીમા ફોટો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
અભિનેત્રી નિધિ ભાનુશાલી તારક મહેતા શૉમાં કામ કર્યુ હતુ, તે ટપ્પુ સેનાની સભ્ય હતી. જોકે, વર્ષ 2017માં તેણે તારક મહેતાનો શો છોડી દીધો હતો. અત્યારે તે કોઇ શૉમાં નથી દેખાતી પરંતુ ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા ચર્ચામાં રહે છે. નોંધનીય છે કે અભિનેત્રી હંમેશા તેના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે, જે તેના ચાહકોને પણ ખૂબ પસંદ આવે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં આવેલી ફિલ્મ મોન્ટૂ કી પલટનમાં દેખાઇ હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram