શોધખોળ કરો

Mother's Day 2023: તસવીરો ખતમ થઈ રહી છે પરંતુ...', જાહ્નવી કપૂરે મધર્સ ડે પર માતા શ્રીદેવીને યાદ કરી શેર કરી ભાવુક પોસ્ટ

Mother's Day 2023: જાહ્નવી કપૂરે મધર્સ ડે નિમિત્તે તેની માતા શ્રીદેવીને યાદ કરી. આ સિવાય તેણે એક હૃદય સ્પર્શી નોંધ પણ શેર કરી છે.

Mother's Day 2023: બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર તેની માતા શ્રીદેવીની ખૂબ જ નજીક છે તે તો સો કોઈ જાણે જ છે. તે ઘણીવાર તેની માતા વિશે સોશિયલ મીડિયા પર કોઈને કોઈ પોસ્ટ શેર કરે છે. જાહ્નવી કપૂરે મધર્સ ડેના અવસર પર ફરી એકવાર તેની માતા શ્રીદેવીને યાદ કરી છે. આ સિવાય તેણે માતા માટે એક હૃદય સ્પર્શી પોસ્ટ શેર કરી છે.

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જાહ્નવી કપૂરે એક થ્રોબેક ફોટો શેર કર્યો છે

જાહ્નવી કપૂરે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક થ્રોબેક તસવીર શેર કરી છે, જેમાં તે માતા શ્રીદેવી સાથે જોવા મળી રહી છે. ફોટોમાં જોઈ શકાય છે કે શ્રીદેવી સફેદ ટી-શર્ટમાં અને જાહ્નવી કપૂર પ્રિન્ટેડ બ્લૂ રંગના ફ્રોકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. કેમેરા સામે જોઈને મા અને દીકરી બંને હસતા જોવા મળી રહ્યા છે.

અભિનેત્રીએ હૃદય સ્પર્શી નોંધ લખી

માતા શ્રીદેવી સાથેનો ફોટો પોસ્ટ કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, 'તસવીરો ખતમ થઈ રહી છે, પરંતુ યાદો નહી. વિશ્વની શ્રેષ્ઠ માતા. તમે હંમેશા મને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરો છો. હું તમને ખૂબ યાદ કરું છું. જાહ્નવી કપૂરની આ પોસ્ટ પર સામંથા રૂથ પ્રભુ, સંજય કપૂર, કીર્તિ સુરેશ, ભૂમિ પેડનેકર, મહિપ કપૂર અને નતાશા પૂનાવાલાએ હાર્ટ ઇમોજી બનાવીને પ્રતિક્રિયા આપી છે.

તે જાણીતું છે કે જાહ્નવી કપૂર બોની કપૂર અને શ્રીદેવીની મોટી દીકરી છે. આ સિવાય જાહ્નવીની એક નાની બહેન છે જેનું નામ ખુશી કપૂર છે. શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઈમાં થયું હતું. અભિનેત્રી તેના આખા પરિવાર સાથે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ત્યાં ગઈ હતી.

જાહ્નવી કપૂરની આગામી ફિલ્મો

ઉલ્લેખનીય છે કે, જાહ્નવી કપૂર થ્રિલર ફિલ્મ ઉલઝમાં જોવા મળશે. આ સિવાય તેની પાસે 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' છે. આમાં તે રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. તે જ સમયે, જાહ્નવી કપૂર 'બવાલ' અને 'એનટીઆર 30'માં પણ જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Embed widget